19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે. પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.
19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટ નામ | 19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્ર | જાણશે ગુજરાત, જીતશે ગુજરાત |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો 19/07/2022
19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે. આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે?
19 July School Quiz Bank Question No. 1 To 125
19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- ખેડૂતો માટે કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનો હેતુ શો છે?
- કૃષિ માટે પ્રાથમિક સંસાધનો કયાં છે?
- પેસ્ટીસાઇડ શું મારે છે ?
- ગુજરાતની કઈ ડેરી એશિયાખંડની સૌથી મોટી ડેરી છે?
- કૃષિના સંદર્ભમાં ગોપકા(GOPCA)નું પૂરું નામ શું છે?
- ગુજરાતમાં કેસર કેરીનો પાક કયા જિલ્લાનો વખણાય છે ?
- ભારતમાં આપણે કોની યાદમાં શિક્ષક દિવસ ઉજવીએ છીએ ?
- પી.એમ. ઈ-વિદ્યા યોજના’ના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા માટે કેટલી ફી લેવામાં આવે છે ?
- ગુજરાત સરકારની MYSY યોજના નાણાકીય સહાય માટે નીચેનામાંથી કઈ વસ્તુઓને આવરી લે છે?
- ITIનું પૂરું નામ શું છે ?
- SCOPEનું પૂરું નામ શું છે ?
- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા ?
- ગુજરાતમાં ગુજકોસ્ટનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
- કયા શૈક્ષણિક વર્ષથી, શિક્ષણ મંત્રાલય (MoE) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) લાગુ કરવા માંગે છે ?
- પોપ્યુલર પબ્લિશિંગ દ્વારા યોગાચાર્ય ગોપાલજીના યોગ પુસ્તકનું વિમોચન કોણે કર્યું ?
- સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના’ની જાહેરાત કોણે કરી ?
- CERCનું પૂરું નામ શું છે ?
- ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો?
- ગુજરાતમાં ટાટા કેમિકલનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે ?
- વિશ્વનું સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનિંગ હબ ક્યાં આવેલું છે?
- કયા નાણાપ્રધાને EV (ઈલેક્ટ્રિક વાહનો) માટે બેટરી સ્વેપિંગ નીતિની જાહેરાત કરી ?
- ‘ગુજરાત 2 વ્હીલર યોજના’ કોણે શરૂ કરી?
- કયા નાણાપ્રધાને લોકસભામાં જીએસટી બિલ રજૂ કર્યું હતુ ?
- દેશમાં ગરીબો, ઓછી સુવિધવાળા તથા અસંગઠિત ક્ષેત્રોમાં કામગીરી કરતા કામદારોને આર્થિક સુરક્ષા આપવા માટે ભારત સરકાર દ્વારા કઈ યોજના અમલી બનાવવામાં આવી છે ?
- NAVનું પૂરું નામ શું છે ?
- ગુજરાત સરકારના તા 28/07/2021ના ઠરાવથી કોરોના માં માતા/પિતા બંનેમાંથી કોઈ પણ એક વાલીનું અવસાન થવાથી બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
- ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- ‘TPDS’નું પૂરું નામ શું છે ?
- BPLનું પૂરું નામ શું છે ?
- ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે અમદાવાદને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
- કોના જન્મદિવસને ‘સામાજિક સમરસતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?
- જુલાઈ-ઓગસ્ટ 2017 દરમિયાન ગુજરાત રાજ્યમાં સર્જાયેલ અતિવૃષ્ટિ/પૂરની પરિસ્થિતિેમાં અસરગ્રસ્તોને ભોજન પૂરું પાડવા ગુજરાત સરકાર દ્વારા શેની વ્યવસ્થા કરવામાં આવી હતી ?
- ‘સંસ્કૃતિ’ શબ્દ સંસ્કૃતના મૂળ ‘કૃ’ ધાતુ પરથી ઉતરી આવ્યો જેનો અર્થ શું થાય છે ?
- શામળાજીના મેળાનું બીજું નામ શું છે ?
- ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
- ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં ક્યાં થાય છે ?
- ગુજરાત સાહિત્ય અકાદમી સરકારના કયા વિભાગ અંતર્ગત પ્રવૃત્તિ કરે છે ?
- ભક્તિ વન’ ક્યાં આવેલું છે ?
- મહીસાગર વન’ ક્યાં આવેલું છે ?
- વન વિભાગની વન મહોત્સવ યોજના અંર્તગત ખાતાકીય નર્સરીઓ દ્વારા નાની થેલીના રોપાદીઠ કેટલા પૈસા લેખે વેચાણ કરવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યના પ્રયત્નો થકી સુંદર વિકાસ પામેલ પ્રખ્યાત ‘જેસોર સ્લોથ રીંછ’ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
- ભારતનું સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન ક્યાં આવેલું છે ?
- કાળિયાર, વરૂ, ખડમોર, હેરીયર વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
- પાણીયા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- દિવ્યાંગોનું સશક્તિકરણ સરકારની કઈ સેવાઓમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?
- ફૂડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતાં એમ.એલ.પી. – મલ્ટી લેયર્ડ પ્લાસ્ટિક પરના પ્રતિબંધના કાયદાનું નામ શુ છે ?
- એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ?
- કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ?
- વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
- જાહેર આરોગ્ય સંભાળસેવાઓ કોણ ચલાવે છે ?
- કયા બે તત્ત્વ વચ્ચે યોગ સંપૂર્ણ સંવાદિતા જાળવે છે ?
- કોવિડ 19 કયા પ્રકારનો રોગ છે ?
- ‘મા (MAA: Mothers’ Absolute Affection) યોજના’ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?
- રક્તદાન કરવાથી શરીરનું કયું અંગ સ્વસ્થ રહે છે ?
- ‘મુસ્કાન યોજના’નો ઉદ્દેશ કયો છે ?
- નીચેનામાંથી કયું બ્લેક ફંગુસનું લક્ષણ છે ?
- ગુજરાત સરકારનું આરોગ્ય પોર્ટલ કયું છે ?
- વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022ની થીમ કઈ છે ?
- રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમનાં બે પેટા-મિશન કયાં છે ?
- એફ.ડી.આઈ.(FDI)નું પૂરું નામ શું છે?
- ASPIREનું પૂરું નામ શું છે?
- GIFT City નું પૂરું નામ શું છે?
- ભૌગોલિક રૂપે વિસ્તરિત ક્ષેત્ર અથવા ઝોન જ્યાં દેશના અન્ય ભાગોની તુલનામાં આર્થિક કાયદા વધુ ઉદાર છે તેને શું કહેવામાં આવે છે ?
- ભારતમાં ટેક્સટાઇલ નગર તરીકે બીજા નંબરે કયું શહેર આવે છે ?
- 2022માં યોજાયેલી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ થીમ ઉપર યોજાઇ હતી?
- ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ભારતના કયા ક્ષેત્રે ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે?
- સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો કયો ક્રમ છે?
- ગુજરાત સરકારની શૈક્ષણિક પુરસ્કાર યોજના નીચેનામાંથી કઈ શ્રેણીના લાભાર્થીને લાગુ પડે છે ?
- ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?
- ‘ઈ-શ્રમ’માં ઘરે બેઠા નોંધણી થઈ શકે તે માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે ?
- બાંધકામ સાઈટ ઉપર પ્રાણઘાતક અકસ્માત થાય તો કયા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
- ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના શરૂ કરવામાં આવી હતી ?
- ભારત સરકાર દ્વારા ‘દીન દયાલ અંત્યોદય યોજના’ દ્વારા કયો લાભ મળે છે ?
- ગુજરાત સરકારના શ્રમ,કૌશલ્ય,વિકાસ અને રોજગાર વિભાગના અગ્રસચિવ કોણ છે ?
- ભારત સરકારની SHREYAS યોજના હેઠળ embedded એપ્રેન્ટિશીપ કોર્ષ સાથે કેટલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જોડાયેલી છે ?
- ભારતમાં અગાઉ શ્રમિક વિદ્યાપીઠ તરીકે ઓળખાતી યોજનાનું નવું નામ શું છે ?
- જન શિક્ષણ સંસ્થા યોજના’ વર્તમાન સમયમાં ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?
- 15 ઓગસ્ટ 2013ના રોજ ગુજરાતમાં કેટલા નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા?
- ભારતના વડાપ્રધાન બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
- ભારતની બંધારણ સભામાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
- રાષ્ટ્રીય અલ્પસંખ્યક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
- સો ટકા ઈલેક્ટ્રીફિકેશનવાળું બીજું રાજ્ય કયું છે ?
- સમગ્ર ભારતમાં કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા ?
- કઈ નદીને ‘ગુજરાતની આશા’ કહેવામાં આવે છે ?
- સરદાર સરોવર ડેમનું નિર્માણ કેટલાં રાજ્યોમાં પાણી અને વીજળીની સુવિધા પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે ?
- CNG- કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વિશે શું સાચું છે?
19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ ?
- મિશન અમૃત સરોવરની શરૂઆત ક્યારે થઈ ?
- છેવાડાના વિસ્તારોમાં રસ્તાનાં જોડાણને ઉત્તેજન કઈ યોજના આપે છે ?
- ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘SAGY’નું પૂરું નામ શું છે?
- ગુજરાતમાં ‘સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના’ કયા વર્ષમાં અમલમાં આવી?
- ગુજરાતમાં કઈ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનોને દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે?
- i-ખેડૂત પોર્ટલ કયા વિભાગ દ્વારા કાર્યરત છે?
- ગુજરાતમાં વતનપ્રેમ યોજના અંતર્ગત વતનપ્રેમ સોસાયટી દ્વારા યોજનાનાં કામો કરવા માટે શાની રચના કરવામાં આવી છે?
- ગુજરાતમાં કઈ યોજના હેઠળ 14,179 ગ્રામ પંચાયતોને ઈ-કનેક્ટિવિટીથી જોડવામાં આવેલ છે?
- દહેજ SEZ (Special Economic Zone) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે?
- ગુજરાત ટુરિઝમે ગુજરાતમાં પ્રવાસન વધારવા માટે કયું જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું ?
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી વ્હિકલ સ્ક્રેપેજ પોલિસીને કયું નામ આપ્યું ?
- અમદાવાદમાં જનમાર્ગ (BRTS)ના વિકાસમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીની ભૂમિકા હતી?
- ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે?
- અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે ?
- GIFT Cityનું પૂરું નામ શું છે ?
- PMAY-U યોજના ક્યાં લાગુ પડે છે ?
- ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે બનાવવામાં આવનાર ચાર-માર્ગીય સિગ્નેચર બ્રિજનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?
- અમદાવાદમાં જળચર ગૅલેરી ક્યાં આવેલી છે ?
- ‘સુદામા સેતુ’ પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
- NPCCનું પૂરું નામ શું છે?
- સર્વ શિક્ષા અભિયાનની દેખરેખ માટે કયું પોર્ટલ છે ?
- મિશન સાગર યોજના’ના મિશન-3 હેઠળ વિયેતનામ અને કંબોડિયામાં આપત્તિજનક પૂરને પગલે INS કિલ્ટનને રાહતનું કામ ક્યારે કર્યું?
- લોકસભામાં ભારતના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કોણ હતા?
- સૌપ્રથમ મેગ્સેસે એવોર્ડ વિજેતા કોણ હતા ?
- વન-ડેમાં સૌપ્રથમ હેટ્રિક મેળવનાર ભારતીય ખેલાડી કોણ હતા?
- વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
- નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમની માહિતી કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે?
- કાકરાપાર પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે?
- કોઈપણ પીડિત મહિલા ઓછા ખર્ચે અને ઝડપી ન્યાય મેળવવા માટે ક્યાં કેસ દાખલ કરે છે ?
- સ્કીમ ફોર એડોલેસન્ટ ગર્લ્સ’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
- વ્હાલી દીકરી યોજના’નું રાજકોટમાં ઉદ્ગાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
- દીકરી યોજના’નો મુખ્ય ઉદ્દેશ શો છે ?
- વર્ષ 2020માં દીકરીઓના જન્મને વધાવવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલ સોશિયલ મીડિયા કેમ્પેઇન કયું હતું ?
- સુપ્રીમ કોર્ટમાં પદોન્નત થનારાં પ્રથમ મહિલા ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ છે ?
- ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા તરવૈયા કોણ છે ?
- ગુજરાતની પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ કોણ છે ?
- ગુજરાતના પ્રથમ મહિલા ભારતીય વહાણવટા ઉદ્યોગકાર કોણ છે ?
- ઈંગ્લીશ ચેનલ પાર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
19 July Collage Quiz Bank Question No. 1 To 125
19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- પોતાની આગવી સૂઝ અને સાહસથી ગુણવત્તાયુક્ત પાક લેનાર રાજ્યના ખેડૂતો માટે સરકારે કૃષિ ક્ષેત્રે કયો એવોર્ડ નક્કી કર્યો છે ?
- રાજ્ય સરકાર દ્વારા ઊભા પાકને જંગલી પશુઓ દ્વારા થતા નુકસાન સામે રક્ષણ આપવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
- ખેડુતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પૂરી પાડવા માટે કોમ્પ્યુટર નેટવર્ક કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રોજેક્ટ કયો છે ?
- મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઈફ સેવિંગ પ્રકારની છે?
- પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારાપાકનું વાવેતર કરવા તથા તેનું નિદર્શન કરી ઘાસચારાનું ઉત્પાદન વધારવા રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?
- રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદનાં પશુઓનું પશુપાલન કરતા પશુપાલકોને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કઈ યુનિવર્સિટીની ગ્રામીણક્ષેત્રના ઇનોવેશન માટે સ્થાપના કરવામાં આવી છે ?
- ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે?
- ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક શિક્ષણના ઊર્ધ્વીકરણ માટેની રાજ્ય કક્ષાની કઈ સંસ્થા મુખ્ય છે ?
- એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજનાનો લાભ મેળવવા માટે કઈ બેંક નોંધાયેલ છે ?
- કઈ રાજ્ય સરકારે ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે ?
- માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલો સ્થાપવામાં આવેલ છે ?
- ગુજરાત સરકાર દ્વારા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોડ ટ્રાન્સપોર્ટેશન માટે કેટલા ટકા છૂટછાટ આપવામાં આવે છે ?
- જ્યોતિ ગ્રામોદ્યોગ યોજનાના અરજદાર માટે વયમર્યાદા કેટલી છે ?
- ઉત્તર ગુજરાતમાં ક્યાં વિશાળ સોલર પાર્ક સ્થાપીને ગુજરાત સરકારે નવો અભિગમ અપનાવ્યો છે ?
- કયા બિનપરંપરાગત ઊર્જા સ્રોતના વપરાશમાં ગુજરાતને ‘વિકાસશીલ રાજ્ય’ એવોર્ડ મળ્યો છે ?
- સોલાર રૂફટોપ પ્રોગ્રામ રેન્ટ એ રૂફ ગુજરાતનાં કયા શહેરના મિલકત માલિકોને તેમની રૂફટોપ/ટેરેસ ભાડે આપીને સહભાગી થવાની તક પૂરી પાડે છે ?
- પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?
- ભારત સરકારની SATAT સ્કીમ કઈ ઊર્જા માટે બનાવવામાં આવી છે ?
- PFMS કયા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે ?
- SGSTનું પૂરું નામ શું છે ?
- પ્રધાનમંત્રી જન ધન યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?
- શ્રી વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ શો છે ?
- ગુજરાતના નાણાં વિભાગનું એક મિશન નીચેનામાંથી કયું છે ?
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના બેંક ખાતા ધરાવનાર કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?
- ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં આવાસીય આરક્ષિતતા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખાણ માટેનાં ધોરણો કયા છે ?
- ICDSનું પૂરું નામ શું છે ?
- એપ્રિલ 2022 દરમિયાન ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની મોબાઈલ એપ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
- કઈ ભારતીય અકાદમી નૃત્ય, નાટક અને સંગીતને પ્રોત્સાહન આપી રહી છે ?
- જમીન અંતર્ગત RDFLનું પૂરું નામ જણાવો.
- કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાશે ?
- વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?
- ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?
- દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણનિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?
- આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
- બાયોગેસ/સોલર કૂકર વિતરણ યોજના હેઠળ કેટલા ટકા સબસીડીના ધોરણે વ્યક્તિગત લાભાર્થીને બાયોગેસ તેમજ સોલર કૂકરની ફળવણી કરી આપવામાં આવે છે ?
- વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત રસ્તા, નહેરકાંઠા અને રેલ્વેની બંને બાજુની પટ્ટીઓમાં વૃક્ષવાવેતર યોજના સને 2010-2011થી કયા નામે ઓળખાય છે ?
- પર્યાવરણ વાવેતર યોજનામાં વાવેતરની શરૂઆતથી જ રક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની રહે છે ?
- વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત વનકુટીર યોજનાનો લાભ કોણ લઈ શકે ?
- ‘શક્તિ વન’ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
- ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
- આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો યોજના કોના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવી છે ?
- ભારત ગૌરવ ટ્રેન કયા દિવસથી શરૂ કરવામાં આવેલ છે ?
- ઊર્જા મંત્રાલય દ્વારા ઊર્જા બચત અભિયાન અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતા કાર્યક્રમનું નામ શું છે ?
- સી.આઈ.એસ.એફ.નું પૂરું નામ શું છે ?
- ગુજરાત રાજ્યમાં મહિલા જેલ ક્યાં આવેલ છે ?
- ભારતમાં સૌથી મોટો ગુંબજ કયા રાજ્યમાં આવેલો છે ?
- પ્રધાનમંત્રી ‘જન આરોગ્ય યોજના’ ના લાભાર્થીઓ માટે ટોલ ફ્રી નંબર કયો છે ?
- સરકારી આરોગ્ય વીમા યોજનાથી કયા લાભ થાય ?
- કિશોર શક્તિ યોજના’નું બીજું નામ શું છે ?
- ભારત સરકાર દ્વારા સંપૂર્ણ સ્વચ્છ અને ખુલ્લામાં મળોત્સર્જન રહિત ગ્રામ પંચાયતો, તાલુકાઓ, જિલ્લાઓ અને રાજ્યોને કયો એવોર્ડ આપવામાં આવે છે ?
- વાત્સલ્ય યોજનાનો મુખ્ય હેતુ શું છે ?
- મિશન ઇન્દ્રધનુષ યોજનાનો શું લાભ છે ?
- ગુજરાત માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો કરવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
- આઇ.એમ.આર. (શિશુ મૃત્યુ દર) શું છે ?
- એમ.એસ.એમ.ઇ. અંતર્ગત નીચેનામાંથી SIDBI દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય કઈ છે?
- માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ શો છે?
- તાલીમ સંસ્થાઓને સહાય (એ.ટી.આઈ.) યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
- નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
- ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો ઉદ્દેશ શો છે?
- GeM સ્ટાર્ટ-અપ રન વે સ્ટાર્ટ-અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો?
- ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ. એસ. વાય. એમ. યોજનામાં 60 વર્ષની ઉંમર પછી લાભાર્થીને ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે ?
- ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, પહાડી વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
- ગુજરાત રાજ્યમાં કેટલી સરકારી મહિલા ઔધોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત છે ?
- ગુજરાત સરકારની શ્રમનિકેતન યોજના અંતર્ગત ક્યા વિભાગ દ્વારા શ્રમ નિકેતન હોસ્ટેલનું નિર્માણ કરવામા આવશે ?
- શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ફરજિયાતપણે શું દર્શાવવાનું હોય છે ?
- ભારત સરકાર દ્વારા જન શિક્ષણ સંસ્થાને MHRDમાંથી MSDEમાં ક્યારે તબદીલ કરવામાં આવી ?
- ભારત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્યરત PMRPY યોજનાનું પૂરું નામ શું છે?
- જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ સંસદમાં કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યું હતું ?
- રાજ્ય સરકારના વ્યવસાયના વધુ અનુકૂળ વ્યવહાર માટેના નિયમો કોણ બનાવે છે ?
- જો રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા માંગતા હોય તો તેણે કોને લખવું જોઈએ ?
- ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?
- ભારતમાં કાયદાનું શાસન એટલે શું ?
- કયા વિસ્તારને સિટી સર્વે આપવામાં આવે છે ?
- નીચેનામાંથી કયો ટેક્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવતો નથી ?
- નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
- GST બિલ હેઠળ નીચેનામાંથી કઇ વસ્તુને મુક્તિ આપવામાં આવી છે ?
- અટલ ભુજલ યોજના કોણે શરૂ કરી ?
- નદી ‘આંતર લિંક યોજના’ હેઠળ કઈ કેનાલ દ્વારા ગુજરાતની ઘણી નદીઓ પૂરનાં પાણીથી ભરવામાં આવનાર છે ?
- પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે નીચેનામાંથી શાની જરૂરિયાત છે ?
- કઈ યોજના પંચાયત સંચાલિત ભૂગર્ભજળ વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપે છે ?
- જલ જીવન મિશન દ્વારા કેટલા ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે ?
- ગંગાને સ્વચ્છ કરવાના ઉદ્દેશ માટે ગંગા નદીના કિનારે સ્થિત અર્બન લોકલ બોડીઝ (ULB) સાથે સરકાર દ્વારા શરૂ કરાયેલ કાર્યક્રમનું નામ જણાવો.
- કોના નિર્દેશન હેઠળ પાણી પુરવઠા, સિંચાઈ અને વીજળીનો વધુ લાભ આપવા માટે સરદાર સરોવર ડેમની ઊંચાઈને 163 મીટર સુધી વધારવાનું નક્કી કરેલ છે ?
- ગુજરાતમાં નર્મદા કેનાલ નેટવર્કની કુલ લંબાઈ કેટલી છે ?
- નીચેનામાંથી કઈ યોજના ૨૦૨૨ના અંત સુધીમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવાસો પૂરા પાડશે ?
- દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કલ્યાણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ?
- કયા અભિયાન હેઠળ 3.56 કરોડથી વધારે ઉમેદવારો ડિજિટલ સાક્ષર કરવામાં આવ્યા છે ?
- ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?
- ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી મહિલા સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વતનપ્રેમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે?
19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- CEZ નું પૂરું નામ શું છે?
- આ પૈકી કયો હેતુ સિદ્ધ કરવા સ્વદેશ દર્શન યોજનાને પ્રવાસનક્ષેત્રનો મુખ્ય આધારસ્તંભ ગણવામા આવે છે ?
- ગ્રાઉન્ડ સ્ટાફની સહાય વિના સરળ ઉતરાણ માટે ભારત દ્વારા 2022માં શરૂ કરાયેલ ભારતીય ઉપગ્રહ આધારિત વૃદ્ધિ સેવાનું નામ શું છે ?
- ગિરનાર ખાતે રોપ-વે રાઈડ માટે ટિકિટ બૂક કરવા માટેની સાઈટ કઇ છે ?
- IRCTCએ જ્યોતિર્લિંગ દર્શનના યાત્રિકો માટે કઈ ટ્રેન શરૂ કરી હતી ?
- ગુજરાત રાજ્યના વર્તમાન વાહનવ્યવહાર મંત્રી કોણ છે ?
- ભાવનગર જિલ્લાનું અલંગ શેના માટે પ્રખ્યાત છે ?
- અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો કેટલી લંબાઈને આવરી લે છે ?
- ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન )ના કયા ઘટક હેઠળ આર્થિક પછાત વર્ગને મકાનદીઠ રૂ. 1.5 લાખની સહાય પૂરી પાડે છે ?
- સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની સ્થાપના ક્યારે થઈ ?
- PM-DevINEનું પૂરું નામ શું છે ?
- સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે ?
- બીસીકે -12 યોજના હેઠળ તબીબી, ડિપ્લોમા અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપકરણો ખરીદવા અંગેની સહાય મેળવવા માટેની આવકની મર્યાદા શી છે ?
- સરકારના કયા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના લાગુ કરવામાં આવી છે ?
- કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહેલાં 18થી 21 વર્ષની વયના છોકરાઓ અને છોકરીઓને ક્યાં રાખવામાં આવે છે ?
- બેક ટુ સ્કૂલ એ કઈ યોજના સાથે સંબંધિત છે ?
- તાનિયા સચદેવ કોણ છે ?
- અનુસૂચિત જનજાતિના દૂરના અંતરિયાળ પ્રદેશમાં વસતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સરકારી અને ખાનગી નોકરી મળી રહે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે?
- ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમનો લાભ લેવા માટે ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10માં કેટલા ટકા આવેલ હોવા જોઈએ ?
- ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમની પૂરી જાણકારી માટે કઈ વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવેલ છે ?
- અનુસૂચિત જાતિના કુટુંબો સમૂહલગ્નમાં જોડાય તે હેતુથી સરકારશ્રીની કઈ યોજના અમલમાં છે ?
- શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ સેવા ક્ષેત્ર માટે મહત્તમ કેટલું ધિરાણ મળે છે ?
- મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા SEBC વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કોને મળે છે ?
- ભગવાન બુદ્ધ રાજ્ય શિષ્યવૃત્તિ કન્યા યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
- સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઇથી પ્રવેશ મળી શકે, તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઇ છે ?
- હાયર એજ્યુકેશન સ્કીમનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે?
- અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક તાલીમ દ્વારા રોજગારી આપી આર્થિક રીતે પગભર બનાવી તેમના કારકિર્દીનિર્માણના ઉમદા ઉદ્દેશ સાથે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે ?
- 11થી 14 વર્ષની શાળાએ ન જનાર કિશોરીઓ માટે ગુજરાત રાજ્યમાં કઈ યોજના કાર્યરત છે ?
- સમાજમાં દીકરીઓના મહત્ત્વને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ કરેલ છે ?
- બાયસેગ દ્વારા 3થી 6 વર્ષના બાળકો માટે કયા શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે ?
- અનુ.જનજાતિ મહિલાને બકરા એકમની સ્થાપના અર્થે ઓનલાઈન અરજી ક્યાં કરવાની હોય છે ?
- દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઇ છે ?
- વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો ક્યારથી કાર્યરત છે ?
ઓનલાઈન પ્રશ્ન જોવા માટે | અહિયાં ક્લિક કરો |
ક્વિઝ આપવા માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહિયાં ક્લિક કરો |

19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022, 19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022, 19 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022