Daily IMP Question MCQ Quiz - 3

Question

તમામ સરકારી ભરતીની માહિતી માટે -> અહિયા ક્લિક કરો


પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી સવાલો


“નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન”નું વડું મથક ક્યાં આવેલું છે?

“કચ્છ નથી દેખા તો કુછ નથી દેખા”વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે રમે છે?

દેલવાડાના જૈન મંદિરો ક્યા રાજ્યમાં આવેલા છે?

ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી?

હું પાંચમી પાટલી પર બેસું છું – વિશેષણનો પ્રકાર જણાવો.

‘ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ’ – અલંકાર ઓળખાવો.

નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે?

ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા?

ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા?

Also Check: