અમૂલ દૂધના ભાવમાં વધારો

અમૂલ દૂધના ભાવમાં વધારો : ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં અંદાજીત લીટરે 2 રૂપિયાની વધારો કર્યો છે. આ વધારો તારીખ 03-06-2024ના રોજથી લાગુ થઇ જશે.

અમૂલ દૂધના ભાવમાં વધારો

અમૂલ દૂધ એટલે કે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ. ટી સ્પેશિયલ વગેરે જેવી પ્રોડક્ટમાં આ વધારો કરવામાં આવ્યો છે. GCMMF દ્વારા તારીખ 2 જૂન 2024ના રોજ સત્તાવાર નવા ભાવ જાહેર કરેલ છે જે નવા ભાવ તારીખ 3 જૂન 2024ના રોજથી લાગુ થઇ જશે.

અમૂલ દૂધના ભાવમાં વધારો
અમૂલ દૂધના ભાવમાં વધારો

અમૂલ દૂધની કિંમતોમાં વધારો

પ્રકારSKUહાલની એમઆરપી* (રૂ.)નવી એમઆરપી* (રૂ.)
અમૂલ ગોલ્ડ500 મિલી3233
1 લીટર6466
અમૂલ શક્તિ500 મિલી2930
અમૂલ ટી – સ્પેશ્યલ1 લીટર6062
અમૂલ ગાયનું દૂધ500 મિલી2728
અમૂલ તાજા500 મિલી2627
1 લીટર5254
અમૂલ ચાય મઝા500 મિલી2627
1 લીટર5254
અમૂલ સ્લિમ એન ટ્રિમ500 મિલી2324
A2 ગાયનું દૂધ500 મિલી3233
સાગર સ્કિમ્ડ મિલ્ક500 મિલી20કોઈ ફેરફાર નહી
1 લીટર40કોઈ ફેરફાર નહી
અમૂલ ભેંસનું દૂધ500 મિલી3436
1 લીટર6871

નોંધ: આ ભાવ વધારો અમને વિવિધ સોશિયલ મીડિયા માધ્યમથી મળેલ છે તેથી અમૂલની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ભાવ વધારા અંગેની તમામ માહિતી વિસ્તાર પૂર્વક જુઓ.

Leave a Comment