ભાઈ બીજ 2023: Bhai Dooj 2023 શુભ મુહૂર્ત, મહત્વ

ભાઈ બીજ 2023: ભાઈ બીજ એટલે કારતક મહિનાની સુદ 2 એટલે કે હિંદુ પંચાંગના વિક્રમ સંવત મુજબ પહેલા મહિનાનો બીજો દિવસ. આ દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને જમવા માટે આમંત્રણ પાઠવે છે.

ભાઈ બીજ 2023 | Bhai Dooj 2023

વર્ષ 2023માં, ભાઈ બીજ 14 અને 15 નવેમ્બરનના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેન તેમના ભાઈઓને તિલક લગાવેશે અને તેમના ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે. ભાઈ બીજના તહેવારને રક્ષા બંધનની જેમ ભાઈ બહેન માટેનો અવિત્ર તહેવાર માનવામાં આવે છે, આ તહેવારને ભાઈ દૂજ 2023 પણ કહેવામાં આવે છે.

ભાઈ બીજ તિલક મુહૂર્ત

ભાઈ બીજ માટેનો શુભ સમય 14મી નવેમ્બર છે તમે 14મી નવેમ્બર 2023ના રોજ બપોરે 1:10 થી 3:19 સુધી તમારા ભાઈને તિલક લગાવી શકો છો. ભાઈ બીજ માટેનો શુભ સમય 15મી નવેમ્બર 2023ના રોજ સવારે 10:40 થી બપોરે 12 વાગ્યા સુધી તમારા ભાઈને તિલક લગાવી શકો છો.

ભાઈ બીજનું મહત્વ

પૌરાણિક માન્યતા અનુસાર, કોઈપણ બહેન જે તેના ભાઈને તેના ઘરે બોલાવે છે તે તેના પર તિલક લગાવે છે અને તેને સન્માન સાથે ભોજન પોરસે છે અને જો ભાઈઓ તેમની બહેનના આ સન્માન અને પ્રેમને માન આપે છે તો તેને તેમણે યમરાજનો ભય નથી. ભાઈની બધીહ જ મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના બહેન કરે છે.

નોંધ : આ લેખ ભાઈ બીજ 2023માં આપવામાં આવેલ માહિતીની ચોક્સાઈઅથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો દ્વારા એકત્ર કરવામાં આવી છે અને તમારા સમક્ષ રજૂ કરવામાં આવી છે. આમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ભાઈ બીજ 2023
ભાઈ બીજ 2023 | Bhai Dooj 2023

Leave a Comment