GSSSB CCE કોલ લેટર : મોકૂફ રખાયેલ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો

GSSSB CCE કોલ લેટર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ 3 (ગ્રુપ A તથા ગ્રુપ B)ની સયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group A and Group B) Combined Competitive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલ લેટર (ઓનલાઈન પ્રવેશપત્ર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ … Read more

GPSC DySO કોલ લેટર ડાઉનલોડ કરો: 15 ઓક્ટોબરના રોજ યોજાશે પરીક્ષા

GPSC DySO કોલ લેટર: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 42/202324, નાયબ સેક્શન અધિકારી, વર્ગ 3 અને નાયબ મામલતદાર, વર્ગ 3 સંવર્ગની કુલ 127 જગ્યાઓ માટેની પરીક્ષા તારીખ 15-10-2023ને રવિવારના રોજ 11:00 થી 01:00 સમયે યોજવામાં આવશે. GPSC DySO Call Letter ડાઉનલોડ કરવાના હાલ શરૂ છે. GPSC DySO કોલ લેટર 2023 … Read more

VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023: 26 સપ્ટેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે

VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટે પરીક્ષા તારીખ જાહેર કરેલ હતી જેના કોલ લેટર તારીખ 26-09-2023ના રોજ 14:00 કલાકથી ojas.guajrat.gov.in પરથી ડાઉનલોડ કરવાના રહેશે. VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 VMC Junior Clerk Call Letter 2023: ગુજરાત … Read more

Gujarat High Court Peon Call Letter 2023: ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023

Gujarat High Court Peon Call Letter 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી હતી જેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઇ ગયા છે. પરીક્ષા તારીખ 09-07-2023. Gujarat High … Read more