રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પરીક્ષાની તારીખો જાહેર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની પરીક્ષાઓ માટે પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. RMC દ્વારા જાહેર કરવામાં આવેલ એક નોટીફીકેશનમાં કુલ 8 જેટલી પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પરીક્ષાની તારીખો જાહેર રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી જગ્યાઓ માટેની તારીખ 23-06-2024ના રોજ યોજાનાર લેખિત પરીક્ષાનું ટાઈમ ટેબલ ક્રમ જગ્યાનું નામ જગ્યાની સંખ્યા … Read more

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 : Rajkot Mahanagarpalika દ્વારા વિવિધ જણાવ્યા મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 25-06-2024, મંગળવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટ ટાઈટલ રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024 પોસ્ટ નામ વિવિધ કુલ જગ્યા 16 સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા અરજી છેલ્લી તારીખ … Read more

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023: જુનિયર ક્લાર્ક અને અન્ય 219 જગ્યાઓ માટે ભરતી

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023: Rajkot Municipal Corporation / Rajkot Mahanagarpalikaની જુદી જુદી સંવર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક અને અન્ય કુલ 219 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક, ગાર્ડન સુપરવાઈઝર અને અન્ય પોસ્ટ. કુલ 219 જગ્યાઓ. rmc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. … Read more

RMC વોલેન્ટીયર્સ ભરતી 2022 @rmc.gov.in

RMC વોલેન્ટીયર્સ ભરતી 2022 : રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની શહેરી મેલેરિયા યોજના માટે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન, વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે તદ્દન હંગામી ધોરણે તા. ૨૭/૦૮/૨૦૨૨ થી તા. ૦૨/૦૯/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સુધી સવારે ૦૯:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. જેથી સંબંધિત લાયકાત ધરાવતા ઈચ્છુક ફક્ત પુરુષ અરજદારને … Read more

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 @rmc.gov.in

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 : રાજકોટ રાજપથ લિમિટેડ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનએ તાજેતરમાં એડમીન આસિસ્ટન્ટ, ક્લાર્ક-ઓપરેટર, ક્લાર્ક-એકાઉન્ટન્ટ, આઈટી ઓફિસર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ફિલ્ડ સુપરવાઈઝર ભરતી 2022. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 પોસ્ટ ટાઈટલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 પોસ્ટ નામ આસિસ્ટન્ટ, ક્લાર્ક વગેરે કુલ જગ્યા 23 સંસ્થા … Read more