RTE Gujarat Admission 2023-24 : RTE ગુજરાત પ્રવેશ શરૂ, ઓનલાઈન ફોર્મ શરૂ

RTE Gujarat Admission 2023: ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોને 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને … Read more