દાંતીવાડા રોજગાર ભરતી મેળો 2024 : આઈ.ટી.આઈ. દાંતીવાડા અને રોજગાર કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે આયોજીત કરાર આધારિત / કાયમી / એપ્રેન્ટીસ જોબ માટે ભરતી મેળાનું આયોજન મોડેલ સ્કુલની સામે, દાંતીવાડા કોલોની દાંતીવાડા, જી. બનાસકાંઠા 385505 ખાતે તારીખ 28-06-2024ના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવેલ છે.
દાંતીવાડા રોજગાર ભરતી મેળો 2024
પોસ્ટ ટાઈટલ | દાંતીવાડા રોજગાર ભરતી મેળો 2024 |
પોસ્ટ નામ | રોજગાર ભરતી મેળો |
તારીખ | 28-06-2024 |
સ્થળ | સવારે 10:30 કલાકે |
જગ્યાનું નામ
કરાર આધારિત / કાયમી / એપ્રેન્ટીસ
લાયકાત
આઈ.ટી.આઈ પાસ આઉટ બેચ ૭૮/૭૯/૮૦ તથા જુલાઈ ૨૦૨૪ માં પરીક્ષામાં બેચનાર
ટ્રેડ
- ફિટર
- મિકેનીકલ ડીઝલ
- મિકેનીકલ મોટર વ્હિકલ
- વેલ્ડર
- ઇલેક્ટ્રેશિયન
- કોપા
- ટર્નર
વય મર્યાદા
- 17 થી 25 વર્ષ
પગાર ધોરણ
- રૂ. 8000 થી 20000 સુધી (કંપનીના ધારા ધોરણ મુજબ)
ભરતી પ્રક્રિયા
- કંપની દ્વારા ભરતીના ઈન્ટરવ્યુ વડે
જોબ લોકેશન
- હીરો મોટર્સ હાલોલ
- લિથિયમ આઈઓન બેટરી પ્લાન્ટ સાણંદ
- ફોર્ડ મોટર્સ સાણંદ
- એમ આર એફ ટાયર્સ, દહેજ, અમદાવાદ
- મધરસન ક્રોમ લી. સાણંદ અમદાવાદ
- અર્બુદા સિક્યોરીટી સર્વિસ અમદાવાદ
- કોચ ઇન્ટરનેશનલ લી. પાલનપુર
- તનું મોટર્સ પાલનપુર
- લા ચંદ્રા ફાર્મા લી. વાઘરોલ
- એમ.જી. થ્રેડસ ખીમ્મ્ત
- બી શારદા ફાર્મા લી. ચંડીસર
જરૂરી ડોક્યુમેન્ટ
- એલ.સી (લીવીંગ સર્ટીફીકેટ)
- આઈટીઆઈ માર્કશીટ / બોનાફાઈડ સર્ટીફીકેટ
- SSC માર્કશીટ / ધોરણ 9 પાસ વેલ્ડર માટે
- આધારકાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટા (6 નંગ)
- (દરેક ઓરીજનલ તથા ઝેરોક્ષ લાવવી)
ભરતીમેળા તારીખ / સમય
- તારીખ : 28-06-2024 (શુક્રવાર), સમય : સવારે 10:00 કલાકે
ભરતીમેળા સ્થળ
ઔધોગિક તાલીમ સંસ્થા – દાંતીવાડા, મોડેલ સ્કુલની સામે, દાંતીવાડા કોલોની દાંતીવાડા, જી. બનાસકાંઠા 385505
નોંધ: ભરતી મેળાની તમામ માહિતી માટે આપેલ જાહેરાત વિસ્તાર પૂર્વક વાંચો.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |