જીલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા ભરતી 2024

જીલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા ભરતી 2024 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નર્મદા જીલ્લામાં વિવિધ ખાલી જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ભરવા તથા તેની પ્રતીક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે.

લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આરોગ્યસાથી પ્રવેશ મોડ્યુલની લિંક https://arogyasathi.gov.in તારીખ 20-06-2024થી તારીખ 30-06-2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

જીલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા ભરતી 2024

પોસ્ટ ટાઈટલજીલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા ભરતી 2024
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા
ઓફિશિયલ વેબસાઈટhttps://arogyasathi.gov.in
અરજી પ્રકારઓનલાઈન
જીલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા ભરતી 2024
જીલ્લા આરોગ્ય સોસાયટી નર્મદા ભરતી 2024

NHM નર્મદા ભરતી 2024

જે લોકો જીલ્લા આરોગ્ય સોસાયટી, MDM નર્મદા અંતર્ગત ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, વગેરે લાયકાત નીચે મુજબ છે.

ક્રમજગ્યાનું નામજગ્યાલાયકાતફિક્સ માસિક પગાર
1પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)
(જીલ્લા કક્ષાએ)
1એમ.એસ.સી-ફૂડ & ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં ઇન Nutrition / Dietetics.
કોમ્પ્યુટરને બેઝીક જ્ઞાન હોવું જરૂરી, ગુજરાતી, અંગ્રેજી ટાઈપીંગનું જ્ઞાન, તથા રાજ્ય / જીલ્લા / NGO કક્ષાએ ન્યુટ્રીશન સબંધિત પ્રોગ્રામનો અનુભવને અગ્રતા.
ઉંમર : મહત્તમ 35 વર્ષ
રૂ. 16,000/- પ્રતિ માસ
2RBSK આયુષ પુરુષ તબીબ BAMS
(તાલુકા કક્ષાએ)
3યુ.જી.સી. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી આયુર્વેદિક બેચલર ડિગ્રી.
ઇન્ટનેશીપ પૂર્ણ કર્યાનું સર્ટીફીકેટ.
આયુર્વેદિક કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.
ઉંમર : 40 વર્ષ
રૂ. 31,000/- પ્રતિ માસ
3RBSK ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટંટ
(તાલુકા કક્ષાએ)
2સ્નાતક અથવા ડીપ્લોમા ઇન ફાર્મસી.
ગુજરાત ફાર્મસી કાઉન્સલીંગ રજીસ્ટ્રેશન.
કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
ઉંમર : 40 વર્ષ
રૂ. 16,000/- પ્રતિ માસ
4તાલુકા પ્રોગ્રામ આસીસ્ટંટ
(તાલુકા કક્ષાએ)
ગ્રેજ્યુએટ – કોઈ પણ શાખા.
ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.
2 થી 3 વર્ષનો અનુભવ તેમજ વર્કિંગ નોલેજ ઇન ઈંગ્લીશ ધરવતા ઉમેદવારોને પ્રથમ અગ્રતા. (અંગ્રેજી અને ગુજરાતી ટાઈપીંગનું જ્ઞાન, એમ.એસ. ઓફીસ જ્ઞાન)
રૂ. 16,000/- પ્રતિ માસ
5NHM આયુષ તબીબ
હોમીયોપેથીક (પ્રા.આ.કે.કક્ષાએ)
1B.H.M.S.
હોમીયોપેથીક કાઉન્સિલ ઓફ ગુજરાતનું રજીસ્ટ્રેશન જરૂરી.
કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
ઉંમર : 40 વર્ષ
રૂ. 31,000/- પ્રતિ માસ
6એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર
(પ્રા.આ.કે.કક્ષાએ)
2ગ્રેજ્યુએટ (કોમર્સ).
ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન, ટેલી એકાઉન્ટીગ, કોમ્પ્યુટરની જાણકારી (ગુજરાતી / અંગ્રેજી) તથા ઓછામાં ઓછુ 1 વર્ષનું એકાઉન્ટીગ કામનો અનુભવ.
રૂ. 20,000/- પ્રતિ માસ
7કમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO)3સરકાર માન્ય સંસ્થામાંથી (CCCH) સર્ટીફીકેટ કોર્ષ ઇન કમ્યુનીટી હેલ્થ કોર્ષ પાસ કરેલ ઉમેદવારોને ભરતીમાં સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા
CCCH નો કોર્ષ B.sc. નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B.sc. નર્સિંગ કોર્ષમાં જુલાઈ 2020 થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતે થી જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.sc. નર્સિંગ તેમજ પોસ્ટ બેઝીક B.sc. નર્સિંગ ઉમેદવારો.
રૂ. 30,000/- પ્રતિ માસ
(રૂ. 10,000/- ઇન્સેટીવ પ્રતિ માસ)
8ઓડીઓલોજીસ્ટ
(જીલ્લા હોસ્પીટલ)
1ગ્રેજ્યુએટ ઇન ઓડીઓલોજીસ્ટ & સ્પીચ લેન્ગવેજ પેથોલોજી / BSC – સ્પીચ અને હિયરીંગ (RCI માન્ય સંસ્થામાંથી).
કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
રૂ. 19,000/- પ્રતિ માસ
9ઓડીઓમેટ્રિક્ષ આસી.
(જીલ્લા હોસ્પીટલ)
11 વર્ષનો ડીપ્લોમાં કોર્ષ ઇન હિયરીંગ, લેન્ગવેજ અને સ્પીચ (DHLS) (RCI માન્ય સંસ્થામાંથી).
કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.
રૂ. 15,000/- પ્રતિ માસ

ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહશે નહી.

નોંધ : લાયકાત ધરવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરતા પહેલા આપેલ જાહેરાત સંપૂર્ણ વાંચી લેવી.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment