ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ નર્મદા ભરતી 2024 : ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ નર્મદાના તાબા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રાજપીપળામાં આપેલ જગ્યાઓ 11 માસના હંગામી ધોરણે કરાર આધારિત (ફિક્સ પગાર) ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ નર્મદા ભરતી 2024
પોસ્ટ નામ | ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ નર્મદા ભરતી 2024 |
કુલ જગ્યા | 1 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ નર્મદા (રાજપીપળા) ભરતી
ઉપરોક્ત લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ દર્શાવેલ સરનામે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પ્રમાણપત્રો, ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા તમામ અસલ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ અને તમામ પ્રમાણપત્રોની નકલો વેબસાઈડ ઉપર અપલોડ કરવાના રહેશે.
શૈક્ષણિક લાયકાત
- posses a degree in pharmacy or a diploma in Pharmacy of recognized university, or an equivalent educational qualification and must have registered his/her name with the Gujarat pharmacy council.
- provided that preference shall be given to a candidate having experience in dispensing the medicine in hospitals or dispensaries.
- A candidate possessing knowledge of computer is a additional qualification
વય મર્યાદા
58 વર્ષ સુધી
ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ
- ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
- સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- વયમર્યાદા માટે તારીખ 01-06-2024ના રોજની વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારની પસંદગી ફક્ત મેરીટ આધારિત કરવામાં આવશે.
- જો વધારે પડતી અરજીઓ આવે તો આવેલ અરજી પૈકી લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી મેરીટ મુજબ ફાર્માસીસ્ટની જગ્યાના ત્રણ ગણા ઉમેદવારને કોમ્પ્યુટર પ્રેક્ટીકલ પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
- ઉક્ત ભરતી અંગેની આખરી સત્તા મિશન ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જીલ્લા પંચાયત, નર્મદાની રહેશે.
જાહેરાત જુઓ | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |