GPSC ભરતી 2023 : ગુજરાત જાહેરાત સેવા આયોગ (GPSC) દ્વારા મદદનીશ ઇજનેર વર્ગ 2, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી અને અન્ય 88 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GPSC ભરતી 2023
જાહેરાત ક્રમાંક | 11/2023-24 થી 26/2023-24 |
પોસ્ટ ટાઈટલ | GPSC ભરતી 2023 |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યા | 88 |
સંસ્થા નામ | ગુજરાત જાહેર સેવા આયોગ (gpsc) |
અરજી છેલ્લી તારીખ | 30-06-2023 |
સત્તાવાર વેબ સાઈટ | gpsc.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
GPSC Recruitment 2023 / GPSC Bharti 2023
જે મિત્રો gpsc ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે બાબત નીચે મુજબ છે.
પોસ્ટ નામ | કુલ જગ્યા | લાયકાત |
પુરાતત્વ રસાયણવિદ | 01 | GRAD./PGRAD. |
ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી, વર્ગ 2 | 44 | BE/BTEC-MEC-ELE-CHE |
રેડિયોથેરાપી | 03 | MD/DNB |
કાર્ડિયોલોજી | 04 | DM/DNB |
મેડીકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી | 01 | MD/DM/DNB |
ન્યુરોલોજી | 05 | DM/DNB |
સી.ટી.સર્જરી | 01 | M.Ch./DNB |
યુરોલોજી | 07 | M.Ch./DNB |
ન્યુરો સર્જરી | 04 | M.Ch./DNB |
પેડીયાટ્રીક સર્જરી | 03 | M.Ch./DNB |
બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી | 03 | M.Ch./DNB |
ઈમ્યુનો હિમોટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફયુઝન | 01 | MD/DM/DNB |
ડેન્ટીસ્ટ્રી | 01 | MDS/DNB |
ઈમરજન્સી મેડીસિન | 05 | MS/MD/DNB |
પુરાતત્વીય ઈજનેર, વર્ગ 2 | 04 | DIP/BE/TEC.CIVIL |
મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-2 GWSSB (ફક્ત આ સંવર્ગ માટે નિયત દિવ્યાંગ ઉમેદવારો માટે જ) | 01 | BE/B.TEC MECH. |
નોંધ: અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. ચોક્કસ પ્રકારની શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટે જાહેરાતની જોગવાઈ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો ધ્યાને લેવાના રહેશે.
વય મર્યાદા
પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે તેથી કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી ફી
જનરલ કેટેગરીના (બિન અનામત) ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે મૂળ ગુજરાતના અનામત કેટેગરીના, આર્થિક રીતે નબળા વર્ગો, માજી સૈનિકો તથા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને ફીની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.
નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર આપેલ જાહેરાત વાંચી પછી જ અરજી કરવી.
GPSC ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
GPSC ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
GPSC ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
સત્તાવાર જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
Gpsc