ગુજરાત રોજગાર સમાચાર 11-01-2023

ગુજરાત રોજગાર સમાચાર 11-01-2023 : ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતું રોજગારલક્ષી સાપ્તાહિક બુધવારે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ સાપ્તાહિક ગુજરાત માહિતી વિભાગની સત્તાવાર વેબસાઇટ https://gujaratinformation.gujarat.gov.in પર પીડીએફ સ્વરૂપે મુકવામાં આવે છે.

ગુજરાત રોજગાર સમાચાર 11-01-2023

પોસ્ટ ટાઈટલગુજરાત રોજગાર સમાચાર 11-01-2023
પોસ્ટ નામરોજગાર સમાચાર
પ્રસિદ્ધ તારીખ11-01-2023 (બુધવાર)
ફાઈલપીડીએફ
સત્તાવાર વેબ સાઈટwww.gujaratinformation.gujarat.gov.in

આ પણ જુઓ : સુરત TRB ભરતી 2023

ગુજરાત રોજગાર સમાચાર 11-01-2023
ગુજરાત રોજગાર સમાચાર 11-01-2023

આ પણ જુઓ : જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી 2023

ગુજરાત રોજગાર સમાચાર

ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક બુધવારના રોજ ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. રોજગાર સમાચારમાં રાજ્ય અથવા દેશમાં જાહેર થતી ભરતીની માહિતી આપવામાં આવે છે જેના લીધે છેવાડાના લોકો સુધી નોકરીની માહિતી પોગી શકે છે.

11-01-2023ના રોજગાર સમાચારમાં આવેલ ભરતીની માહિતી

આ પણ જુઓ : NHM અમદાવાદ ભરતી 2023

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા ભરતી (CRPF ભરતી 2023)

  • પોસ્ટ નામ : આસીસ્ટન્ટ સ્વ ઇન્સ્પેકટર (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)
  • કુલ જગ્યા : ૧૪૫૮
  • જાહેરાત વાંચવા : અહીં ક્લિક કરો
  • ઓનલાઈન અરજી કરવા : અહીં ક્લિક કરો

AIIMS ભરતી 2023

  • પોસ્ટ નામ : વિવિધ
  • કુલ જગ્યા : ૬૪
  • વધુ માહિતી માટે રોજગાર સમાચાર જુઓ

આ પણ જુઓ : CRPF ભરતી 2023

DCB ભરતી 2023 (ડલહૌજી છાવની પરિષદ) અને BCB ભરતી 2023 (બકલોહ છાવની પરિષદ)

  • પોસ્ટ નામ : વિવિધ
  • કુલ જગ્યા
  • વધુ માહિતી માટે રોજગાર સમાચાર જુઓ

ઉપયોગી 50 MCQ સવાલ જવાબો

ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયુટ દહેરાદુન ભરતી 2023

  • પોસ્ટ નામ : વિવિધ
  • કુલ જગ્યા : ૭૨
  • વધુ માહિતી માટે રોજગાર સમાચાર જુઓ

આ પણ જુઓ : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022-23

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ભરતી 2023 / AAI ભરતી 2023

  • પોસ્ટ નામ : મેનેજર, જુનિયર એક્ઝીક્યુટીવ, સિનીયર આસિસ્ટન્ટ
  • કુલ જગ્યા : ૩૬૪
  • વધુ માહિતી માટે રોજગાર સમાચાર જુઓ

અન્ય ભરતી વિશેની માહિતી માટે રોજગાર સમાચાર જુઓ.

ગુજરાત રોજગાર સમાચાર 11-01-2023અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

રોજગાર સમાચાર કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?

ગુજરાત રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.

ગુજરાત રોજગાર સમાચાર ક્યારે પ્રસિદ્ધ થાય છે?

દર બુધવારે

રોજગાર સમાચારની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

www.gujaratinformation.gujarat.gov.in સત્તાવાર વેબસાઈટ છે.

1 thought on “ગુજરાત રોજગાર સમાચાર 11-01-2023”

Leave a Comment