GVK EMRI ભરતી 2022 : જી.વી.કે. ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સીરૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે. મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયનની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલ તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવું.
GVK EMRI ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | GVK EMRI ભરતી 2022 |
પોસ્ટ નામ | મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયન |
કુલ જગ્યા | – |
સ્થળ | અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, જુનાગઢ, પંચમહાલ, મહેસાણા |
સંસ્થા | GVK EMRI |
પ્રકાર | ઈન્ટરવ્યુ |
આ પણ વાંચો : IOCL એપ્રેન્ટીસ ભરતી 2022
જે મિત્રો GVK EMRI ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી છે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વગેરે માહિતી માટે આપેલ લેખ વાંચો.
આ પણ વાંચો : ઇડર નગરપાલિકા ભરતી 2022
શૈક્ષણિક લાયકાત
મેડિકલ ઓફિસર | લેબ ટેકનિશિયન |
લાયકાત : BHMS / BAMS અનુભવી / બિન અનુભવી ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવાની તૈયાર | લાયકાત : MLT/DMLT અનુભવી / બિન અનુભવી ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર |
આ પણ વાંચો : ONGC ભરતી 2022
સરનામું
અમદાવાદ : જીવીકે ઇમર્જન્સી મેનેજમેન્ટ & રિસેર્ચ ઇન્સ્ટીટયુટ, ગુજરાત ૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા-કઠવાડા રોડ, નરોડા અમદાવાદ.
વડોદરા : ૧૦૮ ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર લાલ કોથી ચાર રસ્તા, વડોદરા.
સુરત : ૧૦૮ ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત.
આ પણ વાંચો : SBI PO ભરતી 2022
રાજકોટ : ૧૦૮ ઓફિસ,રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ.
વલસાડ : ૧૦૮ ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ.
જુનાગઢ : ૧૦૮ ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ.
પંચમહાલ : ૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ.
મહેસાણા : ૧૦૮ ઓફિસ, રામોસણ બ્રિજ, રામોસણ ચોકડી, મહેસાણા.
આ પણ વાંચો : SSC CGL ભરતી 2022
ઈન્ટરવ્યુ સમય સ્થળ
તારીખ : 30 સપ્ટેમ્બર 2022
સમય : 10:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી
વધુ માહિતી માટે સંપર્ક કરો – ૦૭૯(૨૨૮૧૪૮૯૬) ૯૬૩૮૪૫૮૭૮૮
ઈ મેઈલ : parth_panchal@gmail.com
નોંધ : આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થઇ છે. તેથી ભરતીની સત્યતા તપાસો.
આ પણ વાંચો : મફત પ્લોટ યોજના ગુજરાત 2022
GVK EMRI ભરતી 2022ની પસંદગી પ્રક્રિયા કઈ છે?
GVK EMRI ભરતી 2022 ઈન્ટરવ્યુ તારીખ કઈ છે?
GVK EMRI ભરતી 2022 ઈન્ટરવ્યુ સ્થળ કયું છે?
જુનાગઢ, પંચમહાલ, મહેસાણા જીલ્લાના સેન્ટર
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
Gam.uatvala