IND vs NZ Match: ભારત-ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપ પ્રથમ સેમિફાઈનલ

IND vs NZ Match: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઈનલ મેચ 15-11-2023ને બુધવારના રોજ મુંબઈ ખાતે આવેલ વાનખેડા સ્ટેડિયમમાં રમાશે. ભારતની ટીમ અત્યાર સુધીમાં વર્લ્ડકપની ફાઈનલમાં 8મી વાર પહોંચી છે. હાલમાં ટીમના તમામ ખેલાડીઓ ફોર્મમાં છે જે આપણને ખુબ જ ફાયદા કારક છે.

IND vs NZ Match

અત્યાર સુધીના રેકોર્ડની વાત કરીએ તો ભારત અને ન્યુઝીલેન્ડ ODI ફોર્મેટમાં અત્યાર સુધી નોકઆઉટમાં પાંચ વખત સામસામે આવી ચુક્યા છે. તેમાં ભારત બે અને ન્યુઝીલેન્ડ ત્રણ વખત જીત મેળવી છે. વન-ડેમાં નોકઆઉટ ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે છેલ્લી જીત 1 એપ્રિલ 1988ના રોજ મેળવી હતી.

IND vs NZ Match
IND vs NZ Match

ભારત-ન્યૂઝીલેન્ડ લાઈવ મેચ (India vs New Zealand)

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટે ખરાખરી ખેલ આજે મુંબઈના વાનખેડા સ્ટેડિયમ રાખે ખેલાશે. જે ટીમ મેચ જીતશે એ ટીમ ફાઈનલમાં પહોંચશે. આજે વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ મેચ છે. આજે ભારત મજબુત બેટિંગ અને ઘાતક બોલિંગના સહારે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે.

વન-ડે વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન

વર્ષહરિફસ્થળપરિણામ
1983ઇંગ્લેન્ડમાન્ચેસ્ટરભારત 6 વિકેટે જીત્યું
1987ઇંગ્લેન્ડમુંબઈભારત 35 રને હાર્યું
1996શ્રીલંકાકોલકાતાભારત હાર્યું
2003કેન્યાડરબનભારત 91 રને જીત્યું
2011પાકિસ્તાનમોહાલીભારત 29 રને જીત્યું
2015ઓસ્ટ્રેલીયાસિડનીભારત 95 રને હાર્યું
2019ન્યૂઝીલેન્ડમાન્ચેસ્ટરભારત 18 રને હાર્યું
ભારત-પાકિસ્તાન લાઈવ મેચ લીંક 1
ભારત-પાકિસ્તાન લાઈવ મેચ લીંક 2

ભારત ટીમ પ્લેઇંગ ઈલેવન (સંભવિત)

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયર અય્યર, કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ/આર અશ્વિન, જસપ્રીત બુમરાહ/પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ન્યુઝીલેન્ડ ટીમ પ્લેઇંગ ઈલેવન (સંભવિત)

કેન વિલિયમ્સન (કેપ્ટન), ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરલ મિચેલ, ટોમ લાથમ, ગ્લેમ ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી/કાઈલ જેસીસન, ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી / લોકી ફર્ગ્યુસન

નોંધ: આપેલ તમામ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી માહિતીની ખરાઈ કરી લેવી.

Leave a Comment