ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024 : ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે, આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2024 છે. ઇન્ડિયા પોસ્ટમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે આ એક સુનેહરો મોકો છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024
સંસ્થા | ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક |
પોસ્ટ | વિવિધ |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 09/08/2024 |
અધિકૃત વેબસાઇટ | https://www.ippbonline.com |
IPPB Recruitment 2024
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં નોકરી શોધી રહેલા તમામ ઉમેદવાર માટે આ એક સારી એવી તક છે. શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પસંદગી પદ્ધતિ તેમજ મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સબંધિત વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી તેમજ નીચે આપેલ આર્ટીકલ પરથી મેળવો.
પોસ્ટ | જગ્યા |
સિનિયર મેનેજર | 6 |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર | 2 |
ડેપ્યુટી જનરલ મેનેજર | 1 |
કૂલ | 9 |
શૈક્ષણિક લાયકાત
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા જાહેર કરેલી વિવિધ પોસ્ટની ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત અને અનુભવની માંગણી કરવામાં આવી છે. જેમ કે ( Chartered Accountant (CA) from ICAI, B.E./B. Tech/MCA/Post graduate in IT/Management, BSc. in Electronics, Physics, Computer Science, Information Technology or B.Tech /B.E- Electronics, Information Technology, Computer Science or MSc. Electronics, Physics, Applied Electronics) ઉમેદવારોએ જેતે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.
વય મર્યાદા:
પોસ્ટ | વયમર્યાદા |
સિનિયર મેનેજર | 26થી 35 વર્ષ |
આસિસ્ટન્ટ જનરલ મેનેજર | 32થી 45 વર્ષ |
ડેપ્યુટી જનરલ મેનેજર | 35થી 55 વર્ષ |
આ માટે ઉમેદવારોએ https://ibpsonline.ibps.in/ippbljul24 વેબસાઈટ પર તા.09/08/2024 (૨૩.૫૯ કલાક સુધી) દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે.
અરજી ફી
- SC/ST/PWD (Only Intimation charges): 150 રૂપિયા
- અન્ય: 750 રૂપિયા
અગત્યની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
સત્તાવાર જાહેરાત | અહીંથી વાંચો |
એપ્લાય ઓનલાઈન | અરજી અહીંથી કરો |
MYOJASUPDATE Home Page | અહીંથી |