NHM જામનગર ભરતી 2024 : Jamnagar Mahanagarpalika આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન હેઠળ તદ્દન હંગામી ધોરણે એ.એન.એમ., ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટન્ટ તથા મેડીકલ ઓફિસર (એમ.બી.બીએસ.) UHWC, આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર મેલ / ફીમેલની 11 માસ માટે કરાર આધારિત ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
NHM જામનગર ભરતી 2024
પોસ્ટ ટાઈટલ | જામનગર મહાનગરપાલિકા ભરતી 2024 |
પોસ્ટ નામ | NHM જામનગર ભરતી 2024 |
કુલ જગ્યા | 37 |
સંસ્થા | Jamnagar Municipal Corporation |
ઓફિશિયલ વેબસાઈટ | mcjamnagar.com |
અરજી પ્રકાર | ઓનલાઈન |
Jamnagar Mahanagarpalika Bharti 2024
જે મિત્રો જામનગર મહાનગરપાલિકા અંતર્ગત ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ વગેરે નીચે મુજબ છે.
કેડર | જગ્યા | લાયકાત | મહેનતાણું |
એ.એન.એમ. | 18 | સરકાર man એફએચડબલ્યું / એ.એન.એમ.નો કોર્ષ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. ગુજરાત નર્સિંગ કાઉન્સેલમાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ. | 15.000/- |
ફાર્માસીસ્ટ-ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.) | 4 | ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સીટીમાંથી બેચરલ ઓફ ફાર્માસીસ્ટ / ડીપ્લોમાં ફાર્માસીસ્ટ કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની ફાર્માસીસ્ટ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. | 16,000/- |
મેડીકલ ઓફીસર (એમ.બી.બી.એસ.) (UHWC) | 10 | MBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન | 75,000/- |
આયુષ મેડીકલ ઓફીસર (પુરૂષ) (આર.બી.એસ.કે.) | 2 | ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સીટીમાંથી BAMS / BSAM / BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદિક / હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. | 31,000/- |
આયુષ મેડીકલ ઓફીસર (ફીમેલ) (આર.બી.એસ.કે.) | 3 | ઉમેદવારે માન્ય કોલેજ / યુનિવર્સીટીમાંથી BAMS / BSAM / BHMS કરેલ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતની આયુર્વેદિક / હોમીયોપેથીક કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ધરાવતા હોવા જોઈએ. | 31,000/- |
તમામ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત છે. જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઉપલબ્ધ ફંડને આધારિત રહેશે. કાયમી જગ્યાઓ ભરતા આ જગ્યાઓ રદ થવા પાત્ર રહેશે.
એ.એન.એમ.ની જગ્યાઓ માટેની જાહેરાત સંભવિત ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવા હેતુસર છે. હાલ ઉપલબ્ધ મેરીટ પ્રતિક્ષાયાદી પૂર્ણ થયા બાદ આ જાહેરાત પૈકીની મેરીટ પ્રતિક્ષાયાદીમાંથી પસંદગી કરવામાં આવશે.
દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ ફરજીયાત અપલોડ કરવાના રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ નહિ કરેલ હોય તો અરજી રદ થવા પાત્ર રહેશે.
નોંધ : લાયકાત ધરવતા તમામ ઉમેદવારો સૌપ્રથમ જાહેરાતમાં દર્શાવેલ તમામ વિગતો વિસ્તાર પૂર્વક વાંચો અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરો
NHM જામનગર ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?
NHM જામનગર ભરતી 2024 અરજી છેલ્લી તારીખ કઈ છે?
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |