જુનિયર ક્લાર્ક પરીક્ષા: હસમુખ પટેલ સાહેબ શ્રી દ્વારા GPSSBનો ચાર્જ સાંભળ્યા બાદ જાહેર કર્યું છે કે જુનિયર કલાર્કની રદ થયેલ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. અગાઉં 29 જાન્યુઆરીના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પરીક્ષા રદ કરવામાં આવી હતી.
જુનિયર ક્લાર્ક પરીક્ષા
જાહેરાત ક્રમાંક | ૧૨/૨૦૨૧-૨૨ |
પોસ્ટ ટાઈટલ | જુનીયર ક્લાર્ક પરીક્ષા |
પોસ્ટ નામ | જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) |
ટાઈપ | પરીક્ષા તારીખ |
સત્તાવાર વેબસાઈટ | https://gpssb.gujarat.gov.in |
આ પણ જુઓ : આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023
એપ્રિલ મહિનામાં પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાવવામાં આવશે. હસમુખ પટેલ સાહેબ દ્વારા પંચાયત પસંદગી મંડળનો ચાર્જ ચમ્ભાલ્યા બાદ જાહેર કર્યું કે જુનિયર કલાર્કની રદ થયેલ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવશે.
આ પણ જુઓ : જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો

આ પણ જુઓ : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
અગાઉ રદ કરવામાં આવી હતી પરીક્ષા
જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ હતી. જેથી તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. હાલ ઘણા લોકોની ધરપકડ કરીને આગળ કાર્યવાહી પણ શરૂ છે.
આ પણ જુઓ : જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
સત્તાવાર ટ્વીટ જુઓ | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |