Junior Clerk Result 2023: જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર

Junior Clerk Result 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષાનું આયોજન તારીખ 09-04-2023ના રોજ ગુજરાત રાજ્યના જીલ્લાઓના વિવિધ સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું.

Junior Clerk Result 2023

જાહેરાત ક્રમાંક12/2021-22
પોસ્ટ ટાઈટલજુનિયર ક્લાર્ક રિઝલ્ટ 2023
પોસ્ટ નામJunior Clerk Result 2023
પોસ્ટજુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)
કુલ જગ્યા1181
પરીક્ષા તારીખ09-04-2023 (રવિવાર)
પરીક્ષા સમયસવારે 12:30 કલાકથી 13:30 કલાક
સત્તાવાર વેબસાઈટwww.gpssb.gujarat.gov.in
Junior Clerk Result 2023
Junior Clerk Result 2023

જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર

સદર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ મંડળની વેબસાઈટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે, જે ઉપરથી ઉમેદવારો પોતાના માર્ક્સ જોઈ શકશે અને પ્રિન્ટ કરી શકશે, જેની નોંધ લેવી સર્વે ઉમેદવારોને જણાવવામાં આવે છે.

જુનિયર ક્લાર્ક પરિણામ 2023 જાહેર / જુનિયર ક્લાર્ક રિઝલ્ટ 2023 જાહેર

સાથોસાથ, પ્રમાણપત્ર ચકાસણી હેતુ માટેનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ પણ મંડળની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પ્રક્રિયા સુચના/જાહેરાત હવે પછી મંડળની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. સંભવિત પણે તારીખ 20-06-2023 થી ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પરંતુ આ માટેની ચોક્કસ તારીખ સમયગાળો અને તે માટેની વિસ્તૃત સુચનાઓ હવે મંડળની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.

જુનિયર ક્લાર્ક કટ ઓફ માર્ક્સ

કેટેગરીમાર્ક્સ
GENERAL(MALE)54.062
EWS(MALE)51.956
SEBC(MALE)50.936
SC(MALE)51.616
ST(MALE)39.288
PwBD ‐ A Category24.312
PwBD ‐ C Category37.533
EX‐SERVICEMEN19.381
કેટેગરીમાર્ક્સ
GENERAL(FEMALE)47.152
EWS(FEMALE)44.794
SEBC(FEMALE)43.752
SC(FEMALE)45.463
ST(FEMALE)36.206
PwBD ‐ B Category18.405
PwBD ‐ D Category18.372
તમારા માર્ક્સ જુઓઅહીં ક્લિક કરો
Junior Clerk Result 2023અહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

1 thought on “Junior Clerk Result 2023: જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર”

Leave a Comment