MDM પંચમહાલ ભરતી 2022 : પંચમહાલ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત ડિસ્ટ્રીકટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.

આ પણ જુઓ : સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2022
MDM પંચમહાલ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | MDM પંચમહાલ ભરતી 2022 |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર |
કુલ જગ્યા | 08 |
સ્થળ | પંચમહાલ |
વિભાગ | મધ્યાહ્ન ભોજન વિભાગ પંચમહાલ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
આ પણ જુઓ : વડનગર નગરપાલિકા ભરતી 2022
MDM ભરતી 2022
જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા MDM સુપરવાઈઝર ખાતે 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે યોગ્ય લાયકાત અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
આ પણ જુઓ : NHM ભાવનગર ભરતી 2022
મધ્યાહન ભોજન પંચમહાલ ભરતી 2022
પોસ્ટ નામ | જગ્યા | લાયકાત/અનુભવ | પગાર |
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર | 01 | 50% ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી. માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે. સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. અનુભવ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત. ડી.ટી.પી. (ડેસ્કટોપ પબ્લિકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે. આસીસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે. મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. | રૂ. 10,000/- ફિક્સ |
તાલુકા MDM સુપરવાઇઝર | 07 | માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ અથવા ગ્રેજ્યુએટ ઈન ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન સાયન્સની ડિગ્રી. અનુભવ 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ. મધ્યાહન ભોજન યોજનાની કામગીરી તથા કોમ્પ્યુટર જ્ઞાન / અનુભવને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. | રૂ. 15,000/- ફિક્સ |
આ પણ જુઓ : કરજણ નગરપાલિકા ભરતી 2022
અરજી ફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો નાયબ કલેકટર, મ.ભો.યો. ગોધરા કચેરીમાંથી મેળવી શકાશે.
અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યકતા લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
નોંધ : ઉપર આપેલ લાયકાત અમને મળતી માહિતી મુજબ આપવામાં આવી છે તેથી અરજી કરતા પહેલા જાહેરાત અને લાયકાતની માહિતીની સત્યતા તપાસો.
આ પણ જુઓ : NHM વડોદરા ભરતી 2022
MDM પંચમહાલ ભરતી 2022 માટે પસંદગી પ્રક્રિયા શું છે?
MDM પંચમહાલ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
અરજી મોકલવાનું સરનામું
નાયબ કલેકટર,
મધ્યાહ્ન ભોજન યોજના શાખા,
જીલ્લા સેવા સદન – 1
કલેકટર પંચમહાલ ગોધરા
MDM પંચમહાલ ભરતી 2022 છેલ્લી તારીખ કઈ છે?
જાહેરાત વાંચો | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહિયાં ક્લિક કરો |