NHM સુરત ભરતી 2022 : જીલ્લા પંચાયત કચેરી, દરિયા મહેલ સરત ખાતે આવેલ જીલ્લા એન.સી.ડી.સેલ વિભાગ તેમજ અર્બન હેલ્થ પ્રોગ્રામ, આરોગ્ય વિભાગ, અંતર્ગત કાર્યરત વિવિધ હેલ્થ પ્રોગ્રામમાં સ્ટાફ નર્સ, લેબ ટેકનીશ્યન અને અન્ય જગ્યાઓ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) તેમજ ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (GUHP) અંતર્ગત 11 માસના કરાર આધારિત ધોરણે ભરવાની હોય, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
NHM સુરત ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | NHM સુરત ભરતી 2022 |
પોસ્ટ નામ | સ્ટાફ નર્સ, ફીમેલ હેલ્થ વર્કર અને અન્ય |
કુલ જગ્યા | 25 |
સંસ્થા | નેશનલ હેલ્થ મિશન (NHM) |
અરજી છેલ્લી તારીખ | 31-12-2022 |
સત્તાવાર વેબ સાઈટ | www.arogyasathi.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
આ પણ જુઓ : ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022

GUHP સુરત ભરતી 2022
રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) તેમજ ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (GUHP) અંતર્ગત 11 માસના કરાર આધારિત સ્ટાફનર્સ, ફીમેલ હેલ્થ વર્કર અને અન્ય કુલ 25 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ પણ જુઓ : ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
જીલ્લા પંચાયત કચેરી સુરત ભરતી 2022
ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.
આ પણ જુઓ : GSRTC ભાવનગર ભરતી 2022
પોસ્ટ નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત | વય મર્યાદા | પગાર (માસિક ફિક્સ) |
તબીબી અધીકારી (NPP નવી સિવિલ હોસ્પિટલ-સુરત) | 1 | – ધોરણ 12 પાસ. – મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સંસ્થામાંથી એમ.બી.બી.એસ માર્કશીટ અને ડિગ્રી સર્ટી. – હોસ્પિટલમાં કામ કરવાનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ. | વધુમાં વધુ 40 વર્ષ | રૂ. 60000/- |
ફિઝીયોથેરાપીસ્ટ (NPCDCS નવી સિવિલ હોસ્પિટલ-સુરત) | 1 | – ધોરણ 12 પાસ. – ફીઝીયોથેરાપીમાં સ્નાતકની ડિગ્રી. – હોસ્પિટલમાં કામ કરવાનો 2 વર્ષનો અનુભવ. | વધુમાં વધુ 40 વર્ષ | રૂ. 15000/- |
ઓડિયોલોજીસ્ટ (NPPCD નવી સિવિલ હોસ્પિટલ-સુરત) | 1 | – ધોરણ 12 પાસ. – સ્નાતક ઓડિયોલોજી અને સ્પીચ લેન્ગવેજ પેથોલોજી. | વધુમાં વધુ 40 વર્ષ | રૂ. 15000/- |
સ્ટાફ નર્સ (NPCDCS સામુહિક આરોગ્ય કેન્દ્ર પલસાણા-1) (NPPC નવી સિવિલ હોસ્પિટલ સુરત-1) (NUHM અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બારડોલી-1 અને કડોદરા-2) | 5 | – ધોરણ 12 પાસ. – નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરીનો કોર્ષ. – હોસ્પિટલમાં કામ કરવાનો 2 વર્ષનો અનુભવ. – ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ તથા વખતો વખત રીન્યુઅલ કરેલ હોવું જોઈએ. | વધુમાં વધુ 40 વર્ષ | રૂ. 13000/- |
કાઉન્સેલર (NPCDCS નવી સિવિલ હોસ્પિટલ-સુરત) | 1 | – ધોરણ 12 પાસ. – સામાજિક વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અથવા કાઉન્સેલિંગ/આરોગ્ય શિક્ષણ/માસ કમ્યુનિકેશનમાં ડિગ્રી/ડીપ્લોમાં. આરોગ્ય ક્ષેત્ર કે સંલગ્ન ક્ષેત્રમાં કાઉન્સેલર તરીકેનો 2 વર્ષનો કામગીરીનો અનુભવ. | વધુમાં વધુ 40 વર્ષ | રૂ. 12000/- |
ઓડીયોમેટ્રિક આસીસ્ટન્ટ (NPPCD નવી સિવિલ હોસ્પિટલ-સુરત) | 1 | – ધોરણ 12 પાસ. – ઓડિયોલોજીમાં 1 વર્ષનો ડીપ્લોમાં કોર્ષ. | વધુમાં વધુ 40 વર્ષ | રૂ. 13000/- |
પી.એચ.એન./એલ.એચ.વી. (GUHP અ.પ્રા આ. કેન્દ્ર માંડવી) | 1 | – માધ્યમિક શાળા પાસ કર્યાની માર્કશીટ અથવા તેની સમક્ષ અને – સરકાર માન્ય સંસ્થામાંથી FHW/ANMનો કોર્સ. – ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન (ANM). – બેઝીક કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ. – આરોગ્ય ક્ષેત્રે ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ. અથવા – બી.એસ.સી. (નર્સિંગ) – ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન. – બેઝીક કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ. અથવા – ડીપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરી. – ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન. બેઝીક કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ. – આરોગ્ય ક્ષેત્રે ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ. | વધુમાં વધુ 45 વર્ષ | રૂ. 11500/- (GUHP) |
ફાર્માસીસ્ટ (NUHM અ.પ્રા આ.કેન્દ્ર કડોદરા) | 1 | – ધોરણ 12 પાસ. – B.Pharm/D.Pharmની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. – આરોગ્ય ક્ષેત્રે કે સંલગ્ન ક્ષેત્રમાં કામ કરવાનો 2 વર્ષનો અનુભવ. – ગુજરાત ફાર્મસી કાઉન્સિલ રજીસ્ટ્રેશન. – કોમ્પ્યુટર અંગેની સી.સી.સી. અથવા સમકક્ષ કોર્ષ. | વધુમાં વધુ 45 વર્ષ | રૂ. 13000/- |
ફીમેલ હેલ્થ વર્કર (NUHM અ.હે.સે. કડોદરા-8) (NUHM અ.હે.સે. બારડોલી-1) (GUHP અ.હે.સે. તરસાડી-1) | 10 | – ધોરણ 12 પાસ. સરકાર માન્ય સંસ્થામાંથી ફીમેલ હેલ્થ વર્કર અથવા એ.એન.એમનો કોર્ષ. – ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન (ANM). – આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેદવારો માટે જ છે. કોમ્પ્યુટર બેઝીક નોલેજ ધરાવતુ પ્રમાણપત્ર. | વધુમાં વધુ 45 વર્ષ | રૂ. 12500/- (NUHM) રૂ. 11000/- (GUHP) |
લેબ ટેકનીશ્યન (NUHM અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડોદરા-1) (GUHP અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરસાડી-1) | 2 | – ધોરણ 12 પાસ. – બી.એસ.સી. (માઈક્રોબાયોલોજી અથવા કેમેસ્ટ્રી) અથવા એમ.એસ.સી. (ઓર્ગેનિક કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી). – સરકાર માન્ય સંસ્થામાંથી લેબોરેટરી ટેકનીશ્યનનો કોર્ષ. – લેબોરેટરી કામગીરીના અનુભવને પ્રાધાન્ય. | વધુમાં વધુ 45 વર્ષ | રૂ. 13000/- (NUHM) રૂ. 11000/- (GUHP) |
ડિસ્ટ્રીકટ અર્બન પ્રોગ્રામ આસિસ્ટન્ટ (NUHM ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સુરત) | 1 | – ધોરણ 12 પાસ. – કોઈ પણ ફેકલ્ટીમાં સ્નાતક અને ડિપ્લોમા / સર્ટીફીકેટ કોર્ષ કોમ્પ્યુટર એપ્લીકેશનમાં. – આરોગ્ય ક્ષેત્રે કે સંલગ્ન ક્ષેત્રમાં કામનો 2 વર્ષનો અનુભવ. – કોમ્પ્યુટર ખાસ કરીને MS OFFICE અંગેનું જ્ઞાન ઓછામાં ઓછુ MS WORD, EXCEL અને ACESSનું જ્ઞાન. – ઓછામાં ઓછા 2 વર્ષનો કામગીરીનો અનુભવ. | વધુમાં વધુ 45 વર્ષ | રૂ. 13000/- |
નિયમો આપવા અંગેની સંપૂર્ણ સત્તા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત કચેરી (આરોગ્ય), સુરતની રહેશે.
આ જગ્યાઓ ફક્ત 11 માસના કરાર આધારિત છે. 11 માસ બાદ કરાર આધારિત જગ્યાઓ આપોઆપ અંત આવશે અને પરફોર્મન્સના આધારે કરાર રીન્યુ થશે. કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહી.
નોંધ : અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો.
NHM સુરત ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
NHM સુરત ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
NHM સુરત ભરતી 2022 જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |