PM Kisan 13th Installment: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. PM Kisan Yojanaનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતભાઈઓને આર્થિક સહાય મળે તે માટે રૂ. 6000 વર્ષે ત્રણ હપ્તા દ્વારા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 12 બેંક ખાતામાં આપી દેવામાં આવ્યા છે.
PM Kisan 13th Installment 2023
પોસ્ટ ટાઈટલ | PM Kisan 13th Installment 2023 |
પોસ્ટ નામ | પીએમ કિસાન યોજના (PM Kisan Samman Nidhi Yojana 2023) |
યોજના લાગુ તારીખ | 1-12-2018 |
લાભાર્થી | દેશના ખેડૂતભાઈઓ |
યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતભાઈને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
સહાય | વાર્ષિક 6000 રૂપિયા (ત્રણ સરળ હપ્તા) |
સત્તાવાર વેબસાઈટ | https://pmkisan.gov.in |
લાભ | ડાઈરેક્ટ બેંક ખાતામાં |
આ પણ જુઓ : PM કિસાન યાદીમાં નામ ચેક કરો
27 ફેબ્રુઆરીએ 13મો હપ્તો જમા થશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ 27 ફેબ્રુઆરી 2023ને સોમવારના રોજ બપોરે 3:30 થી 4:30 કલાક ના રોજ માલિની ગ્રાઉન્ડ, બી.એસ. યેદિયુરપ્પા માર્ગ, બેલગાવી, કર્ણાટક ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિની 13માં હપ્તા હેઠળ 8 કરોડથી વધુ લાભાર્થી કિસાનભાઈઓને 16,800 કરોડ રૂપિયાથી વધુનું હસ્તાંતરણ કરશે.
અત્યાર સુધી 12 હપ્તાઓ જમા થયા
PM KISAN યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 12 હપ્તા ખેડૂતભાઈઓના બેંક એકાઉન્ટમાં ડાઈરેક્ટર જમા કરવામાં આવ્યા છે. ખેડૂત ભાઈઓને તમામ મદદ મળી રહે તે માટે ઘણી હેલ્પલાઈન નંબર અને PM KISAN PORTAL પણ શરું કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જમા થયેલ 12 હપ્તાની વિગતો પણ ખેડૂતભાઈઓ ઓનલાઈન જોઈ શકે છે.
PM KISAN 13માં હપ્તાનું સ્ટેટ્સ ચેક કઈ રીતે કરશો? (How to Check PM Kisan 13th Installment?)
પી એમ કિસાન યોજના 13માં હપ્તાનું સ્ટેટ્સ PM KISAN PORTAL મારફતે ઓનલાઈન ચેક કરી શકાશે. સંપૂર્ણ સ્ટેપ નીચે મુજબ છે.
સ્ટેપ 1 : સૌપ્રથમ પી.એમ. કિસાન પોર્ટલ પર જાઓ->https://pmkisan.gov.in
સ્ટેપ 2 : હોમ પેજ ઓપન થશે.
સ્ટેપ 3 : ત્યારબાદ જમણી બાજુ આપેલ વિકલ્પમાંથી Beneficial Status વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 4 : હપ્તાનું સ્ટેટ્સ ચેક કરવા માટે એક બોક્સ ખુલશે.
સ્ટેપ 5 : મોબાઈલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર લખો.
સ્ટેપ 6 : કેપ્ચા કોડ લખો.
સ્ટેપ 7 : Get Data બટન પર ક્લિક કરો.
સ્ટેપ 8 : તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની સ્ક્રીન પર 13માં હપ્તાની અને અગાઉ મળે તમામ હપ્તાની વિગતો જોઈ શકાશે.
PM Kisan Beneficiary Listમાં તમારું નામ ચેક કરો?
સ્ટેપ 1 : સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. -> https://pmkisan.gov.in
સ્ટેપ 2 : હોમ પેજ ઓપન થશે.
સ્ટેપ 3 : ત્યારબાદ જમણી બાજુ આપેલ વિકલ્પમાંથી Beneficial List વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 4 : અહીં Beneficial List ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, જિલ્લો, તાલુકા અને ગામ પસંદ કરો.
સ્ટેપ 5 : Get Report બટન પર ક્લિક કરો.
સ્ટેપ 6 : યાદીમ દેખાશે જેમાં તમારું નામ સર્ચ કરો અને જુઓ.
PM KISAN Helpline
- કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
- પ્રધાનમંત્રી કિસાન હેલ્પલાઈન નંબર: 155261
- પીએમ કિસાન લેન્ડલાઇન નંબર: 011-23381092, 23382401
- PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
- પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
- પીએમ કિસાન (ઈ-મેલ આઈડી): pmkisan-ict@gov.in
PM Kisan 13th Installment ચેક કરો | અહીં ક્લિક કરો |
PM Kisan eKYC 2023 કરો | અહીં ક્લિક કરો |
PM Kisan Beneficiary List 2023 ચેક કરો | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ : અમને આ માહિતી વિવિધ માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ જુઓ.
2 thoughts on “PM Kisan 13th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 13મો હપ્તો ચેક કરો ઓનલાઈન”