RBI Recruitment 2023: RBI દ્વારા જુનિયર એન્જીનીયર જગ્યાઓ માટે ભરતી

RBI Recruitment 2023: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા એક નવી નોટિફીકેશન જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત ભરતી અંગેની છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસરની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ RBI માં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે આ એક સુવર્ણ તો છે. RBI Recruitment 2023 અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.

RBI Recruitment 2023

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા Junior Engineer (Civil / Electrical) જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઇન કરવાની છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

RBI Recruitment 2023
RBI Recruitment 2023
સંસ્થાનું નામરિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)
પોસ્ટજુનિયર એન્જીનીયર (સીવીલ/ઈલેક્ટ્રીકલ)
ખાલી જગ્યા35
અરજી પ્રકારઓનલાઈન
અરજી શરૂ થવાની તારીખ09 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ30 જૂન 2023
સત્તાવાર વેબસાઇટwww.rbi.org.in

RBI દ્વારા જુનિયર એન્જીનીયર જગ્યાઓ માટે ભરતી

ભારતીય રિઝર્વ બેંકે વિવિધ જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આરબીઆઈની આ ખાલી જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા અને અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો બેંકની અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ કરવા માટે, ભારતીય રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – opportunities.rbi.org.in આ પોસ્ટ્સ વિશેની વિગતો RBIની સત્તાવાર વેબસાઇટ પરથી પણ મળી શકે છે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે, અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

આ છેલ્લી તારીખ છે

RBIની આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. આ તારીખ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકાશે. છેલ્લી તારીખ પછી મળેલી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તમે તેમના વિશે વિગતવાર જાણવા માટે નોટિસ જોઈ શકો છો. નોટિસની લિંક નીચે આપેલ છે.

કેટલી ફી ચૂકવવાની છે

આ પદો માટે અરજી કરવા માટે SC/ST/PwBD/EXS ઉમેદવારોએ રૂ. 50 + 18% GST અને જનરલ, OBC, EWS ઉમેદવારોએ રૂ. 450 + 18% GST રૂપિયાની ફી ચૂકવવી પડશે.

નોંધ: ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી વગેરે માહિતી માટે જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરો.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment