રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની પરીક્ષાઓ માટે પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. RMC દ્વારા જાહેર કરવામાં આવેલ એક નોટીફીકેશનમાં કુલ 8 જેટલી પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પરીક્ષાની તારીખો જાહેર
રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી જગ્યાઓ માટેની તારીખ 23-06-2024ના રોજ યોજાનાર લેખિત પરીક્ષાનું ટાઈમ ટેબલ
ક્રમ | જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | લેખિત પરીક્ષાનું માધ્યમ | કુલ માર્ક્સ | લેખિત પરીક્ષાની તારીખ | લેખિત પરીક્ષાનો સમય |
1 | ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) | 02 | ગુજરાતી | 100 | 23-06-2024 | સવારે 09:00 થી 10:30 |
2 | ગાર્ડન આસીસ્ટન્ટ | 12 | ગુજરાતી | 100 | 23-06-2024 | સવારે 09:00 થી 10:30 |
3 | ગાર્ડન સુપરવાઈઝર | 02 | ગુજરાતી / અંગ્રેજી | 100 | 23-06-2024 | સવારે 11:30 થી 01:00 |
4 | ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ | 01 | અંગ્રેજી | 100 | 23-06-2024 | સવારે 11:30 થી 01:00 |
5 | સીસ્ટમ એનાલીસ્ટ | 02 | અંગ્રેજી | 100 | 23-06-2024 | સવારે 02:00 થી 03:30 |
6 | આસીસસ્ટન્ટ એકાઉન્ટન્ટ | 03 | અંગ્રેજી | 100 | 23-06-2024 | સવારે 02:00 થી 03:30 |
7 | વેટરનરી ઓફિસર | 01 | અંગ્રેજી | 100 | 23-06-2024 | સવારે 02:00 થી 03:30 |
8 | આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન | 04 | ગુજરાતી | 100 | 23-06-2024 | સવારે 04:30 થી 06:00 |
નોંધ :
ઉમેદવારોએ લેખિત પરીક્ષાના કોલલેટર તારીખ 15-06-2024 થી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
ઉમેદવારોએ લેખિત પરીક્ષાના કોલલેટરમાં દર્શાવેલ તમામ સુચનાઓનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે.
ઓફિશિયલ પરિપત્ર જુઓ | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |