સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 : એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં બુક બાઈન્ડર, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 |
પોસ્ટ નામ | બુક બાઈન્ડર, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય |
કુલ જગ્યા | 10 |
નોકરી સ્થળ | અમદાવાદ-ગુજરાત |
અરજી છેલ્લી તારીખ | 10-06-2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2023
જે મિત્રો સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023
ટ્રેડ | જગ્યા | લાયકાત |
બુક બાઈન્ડર | 04 | ધોરણ 8 પાસ |
ઓફસેટ મશીન માઈન્ડર | 03 | ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે) |
ડેસ્કટોપ પબ્લિસીંગ ઓપરેટર | 01 | ITI પાસ (ડી.ટી.પી.ઓ.) |
કોમ્પ્યુટર ઓપરેટર | 01 | ITI પાસ (કોપા) |
પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (કોપા) પ્લેટ મેકર (લીથોગ્રાફિક) | 01 | ધોરણ 10 પાસ (વિજ્ઞાનના વિષય સાથે) |
વય મર્યાદા
ઉમેદવારોની ઉંમર 14 વર્ષથી ઓછી નહી અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ.
સ્ટાઇપેન્ડ
તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે. અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોચાડવાનો છે તેથી અરજી કરતા પહેલા જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી.
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
સરનામું
વ્યવસ્થાપક
સરકારી ફોટો લીથો પ્રેસ,
અમદાવાદ
સરકારી મુદ્રણાલય અમદાવાદ ભરતી 2023 અરજીની છેલ્લી તારીખ કઈ છે
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
Hii
10 pass
Falguni b.joshi
Yes
Name : nakul kotecha
Age : 19
9th pass
8 pass