સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 : એપ્રેન્ટીસ અધિનિયમ – 1961 હેઠળ સરકારી મુદ્રાણાલય અને લેખનસામગ્રી, રાજકોટમાં 2022-23ના ભરતી સત્રમાં ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટરની પોસ્ટની જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 |
પોસ્ટ નામ | ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર, ડી.ટી.પી. ઓપરેટર |
કુલ જગ્યા | 14 |
નોકરી સ્થળ | રાજકોટ-ગુજરાત |
અરજી છેલ્લી તારીખ | 28-09-2022 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2022
જે મિત્રો એપ્રેન્ટીસ ભરતી 2022ની રાહ જોઈ બેઠા છે તે લોકો માટે આ ખુબ સારો મોકો છે. પોસ્ટને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ રાજકોટ ભરતી 2022
ટ્રેડ | કુલ જગ્યા | તાલીમની મુદ્દત | લાયકાત |
ઓફસેટ મશીન માઈન્ડર | 3 | 24 માસ | ધોરણ 10 પાસ |
બુક બાઈન્ડર | 10 | 15 માસ | ધોરણ 8 પાસ |
ડી.ટી.પી. ઓપરેટર | 1 | 15 માસ | ધોરણ 10 પાસ |
વય મર્યાદા
તા. 30-09-2022ના રોજ 14 વર્ષથી નીચે અને 25 વર્ષથી વધારે ઉમર ન હોવી જોઈએ.
સ્ટાઈપેન્ડ
પસંગી પામેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ એકટ અધિનિયમ – 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.
અન્ય કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ ન હોવી જોઈએ.
પસંદ થયેલ થયેલ ઉમેદવારને ઈન્ટરવ્યું માટે પોતાના સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્ર્રાપ્ત થઇ છે તેથી ફોર્મ ભરતી પહેલા ભરતીની સત્યતા તપાસો.
સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા કઈ છે?
સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
સરનામું
વ્યવસ્થાપકશ્રી,
સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી,
રીડ ક્લબ રોડ જામટાવર પાસે,
રાજકોટ-360001.
સરકારી મુદ્રણાલય રાજકોટ ભરતી 2022 અરજીની છેલ્લી તારીખ કઈ છે
જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
Tofikmalek558@gmail.com
Antisar
Ta kapadwanj
Dest kheda
State gujarat
Ssc bord 10 pass
Mo 6359285710
પ્રિન્ટીંગ પ્રેસ ભરતી મા જોડાવા માગુછુ
લિ.tofik malek
Hu jodava magu Su 8pass
Ha hu jodava mangu su
Hu jodavava mangu chu 8 pass plz
Amaratdhima