SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન SSC દ્વારા જુનિયર એન્જીનીયરની ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ જાહેરાત વાંચી અને પછી અરજી કરી શકશે.
SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 |
પોસ્ટ નામ | જુનિયર એન્જીનીયર |
સંસ્થાનું નામ | સ્ટાફ સિલેકશન કમિશન, SSC |
સ્થળ | ભારત |
અરજી શરુ તારીખ | 18-08-2022 |
અરજી છેલ્લી તારીખ | 02-09-2022 |
સત્તાવાર વેબ સાઈટ | ssc.nic.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2022
જે ઉમેદવારોને સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ભરતીમાં ફોર્મ ભરવું હોય તેમના માટે આ એક સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી.
SSC જુનિયર એન્જિનિયર ભરતી 2022
પોસ્ટ વિગતવાર માહિતી
- જુનિયર એન્જિનિયર (સિવિલ)
- જુનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રીકલ)
- જુનિયર એન્જિનિયર (મિકેનિકલ)
- જુનિયર એન્જિનિયર (જથ્થાના સર્વેક્ષણ અને કરાર)
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | લાયકાત | ઉંમર |
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનીકલ વિભાગ : બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) | સંબંધિત વિષયમાં BE/B.TECH ડિગ્રી અને સંબંધિત ટ્રેડમાં ડીપ્લોમાં. | 30 વર્ષ |
સિવિલ/ઈલેક્ટ્રીકલ વિભાગ : કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ | સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં | 32 વર્ષ |
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ વિભાગ : સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન | સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં | 30 વર્ષ |
સિવિલ/મિકેનિકલ વિભાગ : સેન્ટ્રલ વોટર કમિશન (CWC) | સંબંધિત ટ્રેડમાં એન્જિનિયર ડિગ્રી/ડીપ્લોમાં | 32 વર્ષ |
ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ વિભાગ : ડિરેક્ટોરેટ ઓફ કવોલિટી એશ્યોરન્સ નેવલ | સંબંધિત ટ્રેડમાં ડિગ્રી અને સંબંધિત ટ્રેડમાં ડીપ્લોમાં | 30 વર્ષ |
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ વિભાગ : ફરક્કા બેરેજ પ્રોજેક્ટ | સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં | 30 વર્ષ |
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ વિભાગ : મિલેટ્રી એન્જીનીયર સર્વિસ | સંબંધિત ટ્રેડમાં ડિગ્રી અને સંબંધિત ટ્રેડમાં ડીપ્લોમાં | 30 વર્ષ |
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ વિભાગ : નેશનલ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન | સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં | 30 વર્ષ |
સિવિલ/ઈલેક્ટ્રીકલ/મિકેનિકલ વિભાગ : મીનીસ્ટ્રી ઓફ પોર્ટસ, શીપીંગ એન્ડ વોટર વે | સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગ ડીપ્લોમાં | 30 વર્ષ |
પગાર ધોરણ
જુનિયર એન્જીનીયરને લેવલ 6 પ્રમાણે રૂપિયા 35,400 – 1,12,400/- પે મેટ્રીક્સ 7 મળવાપાત્ર છે.
અરજી ફી
જનરલ / OBC / EWS ઉમેદવાર | રૂ. 100/- |
SC / ST / એક્સ. સર્વિસમેન ઉમેદવાર | ફી નથી |
SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 પસંદગી પ્રક્રિયા જણાવો.
ઉમેદવારોની પસંગી બે ભાગમાં કરવામાં આવશે પ્રથમ પેપર કોમ્પ્યુટર બેજ પરીક્ષા લેવામાં આવશે અને બીજું પેપર વર્ણનાત્મક હશે. (છેલ્લો નિર્ણય ભરતી બોર્ડનો રહેશે).
SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબ સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
SSC જુનિયર એન્જીનીયર ભરતી 2022 કરવાની છેલ્લી તારીખ
- અરજી શરુ તારીખ : 12-08-2022
- અરજી છેલ્લી તારીખ : 02-09-2022
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |