ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024

ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024, ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 પૂરક પરીક્ષા તારીખ 2024 અને ધોરણ 12 પૂરક પરીક્ષા તારીખ 2024 જાહેર કરવામાં આવી છે. પરીક્ષા પરીક્ષા કાર્યક્રમ મુજબ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા તારીખ 24-06-2024થી તારીખ 06-07-2024 દરમિયાન લેવાશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના અનુત્તિર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક પરીક્ષા તારીખ 24-06-2024થી તારીખ 06-07-2024 દરમિયાન યોજાશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024
ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024 | ધોરણ 12 પૂરક પરીક્ષા કાર્યક્રમ 2024

ધોરણ 10 (SSC)ની પૂરક પરીક્ષા 2024નો કાર્યક્રમ

તારીખસમય 10:00 AM થી 01:15 PM
(વિષય અને કોડ નંબર)
24-06-2024
(સોમવાર)
ગુજરાતી (પ્રથમ ભાષા) (01)
હિન્દી (પ્રથમ ભાષા) (02)
મરાઠી (પ્રથમ ભાષા) (03)
અંગ્રેજી (પ્રથમ ભાષા) (04)
ઉર્દૂ (પ્રથમ ભાષા) (05)
સિંધી (પ્રથમ ભાષા) (06)
તામિલ (પ્રથમ ભાષા) (07)
તેલગુ (પ્રથમ ભાષા) (08)
ઉડિયા (પ્રથમ ભાષા) (09)
25-06-2024
(મંગળવાર)
અંગ્રેજી (દ્વિતીય ભાષા) (16)
26-06-2024
(બુધવાર)
વિજ્ઞાન (11)
01-07-2024
(સોમવાર)
સામાજિક વિજ્ઞાન (10)
02-07-2024
(મંગળવાર)
ગુજરાતી (દ્વિતીય ભાષા) (13)
03-07-2024
(બુધવાર)
સ્ટાન્ડર્ડ ગણિત (12)
બેઝિક ગણિત (18)
04-07-2024
(ગુરુવાર)
દ્વિતીય ભાષા / વોકેશનલ – 14, 15, 17, 19, 20,
21, 41, 42, 43, 44, 49, 50, 76, 78, 80, 82, 84, 86, 88, 90

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા 2024નો કાર્યક્રમ નીચે આપેલ લીંક પર જુઓ

સત્તાવાર જાહેરાત જુઓઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment