Jio Plan: Jio ગ્રાહકોને ઝટકો, કંપનીએ બંધ કર્યો સૌથી સસ્તો પ્લાન
Jio Plan: જીઓના ગ્રાહકોને એક મોટો ઝટકો લાગે તેવા સમાચાર છે, મળતી માહિતી મુજબ JIOએ સૌથી સસ્તા પ્રીપેડ પ્લાનને પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દીધો છે, જાણો કયો પ્લાન જીઓએ બંધ કર્યો. Jio Plan (જીઓ પ્લાન) જીઓ યુઝર માટે એક ઝટકા રૂપ સમાચાર મળી રહ્યા છે. જીઓએ પોતાનો સૌથી સસ્તો પ્લાન 119 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પોતાના રીચાર્જ … Read more