Junior Clerk Exam Date 2023: જુનિયર કલાર્ક પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાશે

Junior Clerk Exam Date: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની તારીખ 29-01-2023ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ હતી જે પરીક્ષા તારીખ 09-04-2023ના રોજ સવારે 11:00 થી 12:00 કલાક દરમ્યાન મંડળ દ્વારા યોજવામાં આવશે. Junior Clerk Exam Date 2023 જાહેરાત ક્રમાંક 12/2021-22 પોસ્ટ ટાઈટલ જુનીયર ક્લાર્ક પરીક્ષા પોસ્ટ નામ … Read more

જુનિયર ક્લાર્ક પરીક્ષા: એપ્રિલ મહિનામાં લેવાશે જુનીયર કલાર્ક પરીક્ષા

જુનિયર ક્લાર્ક પરીક્ષા: હસમુખ પટેલ સાહેબ શ્રી દ્વારા GPSSBનો ચાર્જ સાંભળ્યા બાદ જાહેર કર્યું છે કે જુનિયર કલાર્કની રદ થયેલ પરીક્ષા એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. અગાઉં 29 જાન્યુઆરીના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પરીક્ષા રદ કરવામાં આવી હતી. જુનિયર ક્લાર્ક પરીક્ષા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ પોસ્ટ ટાઈટલ જુનીયર ક્લાર્ક પરીક્ષા પોસ્ટ નામ જુનીયર ક્લાર્ક … Read more