જરૂરી માહિતી: ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો શું કરવું? જાણો સંપૂર્ણ માહિતી

ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ જાય તો: આપણે પૈસા બીજાના ખાતામાં મોકલીએ એ સમયે ઘણી કાળજી રાખીએ છીએ તેમ છતાં ઘણીવાર ભૂલો થતી હોય છે અને પૈસા ખોટા ખાતામાં ટ્રાન્સફર થઇ જતા હોય છે. જો એક આંકડામાં ફેર થાય તો પણ પૈસા બીજાના ખાતામાં જતા રહે છે. જો ભૂલથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઇ … Read more