Vehicle Driving Rules: ગુજરાત વાહન ચાલકો માટે મોટા સમાચાર, વાંચો
Vehicle Driving Rules: ગુજરાતમાં વાહનોની નંબર પ્લેટને લઈને નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. જે મુજબ 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે. એટલે કે 1 જુલાઈ બાદ ‘Applied For Registration’નું સ્ટિકર લાગેલું હશે તો પણ દંડ ફટકારવામાં આવશે. Vehicle Driving Rules Vehicle … Read more