National Film Award 2023: નેશનલ ફિલ્મ એવોર્ડ 2023
National Film Award 2023: 69માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આલિયા ભટ્ટ, કૃતિ સેનને બેસ્ટ અભિનેત્રી (ગંગુબાઈ કાઠીયાવાડી અને મિમી માટે), અલ્લુ અર્જુન (પુષ્પા)ને બેસ્ટ અભિનેતા નામની જાહેરાત કરવામાં આવી છે. National Film Award 2023 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની સ્થાપના વર્ષ 1954માં કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ વિજેતાઓને આ પુરસ્કાર આપે છે. ભારતમાં સિનેમા … Read more