NHM અમદાવાદ ભરતી 2023

NHM અમદાવાદ ભરતી 2023 : નેશનલ હેલ્થ મિશન અતર્ગત અમદાવાદ ઝોન હસ્તકના જીલ્લા અમદાવાદ, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગરની જીલ્લા હોસ્પિટલ, સબ જીલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પીડીયાટ્રીશીયન, સ્ટાફ નર્સ, નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી-NPM, ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ, સાયકોલોજીસ્ટ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને અન્ય જગ્યાઓ 11 માસના કરાર ધોરણે ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી … Read more