વલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022

વલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 : મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે વલસાડ નગરપાલિકામાં સને 2022-23ના વર્ષ માટે જુદી જુદી શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે જગ્યાઓ માટે એપ્રેન્ટીસ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઈન્ટરવ્યું સમયે હાજર રહો. વલસાડ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 પોસ્ટ ટાઈટલ વલસાડ … Read more