GPPSB EXAM: જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ

જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ્દ: આજે લેવાનારી જુનિયર કલાર્કની પરીક્ષા રદ, પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી … Read more