આંગણવાડી ભરતી 2023: 10,000થી વધુ જગ્યાઓ માટે ભરતી

આંગણવાડી ભરતી 2023: સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, વિવિધ જીલ્લા પંચાયત/મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આંગણવાડી કાર્યકર/તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અંદાજીત કુલ 10,000થી વધુ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. ગુજરાત આંગણવાડી ભરતી 2023 સમગ્ર ગુજરાતમાં વિવિધ આંગણવાડીમાં કાર્યકર/તેડાગરની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી … Read more

GSRTC ડ્રાઈવર ભરતી 2023: 12 પાસ પર 4062 જગ્યાઓ

GSRTC ડ્રાઈવર ભરતી 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની કુલ 4062 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને તારીખ 07-08-2023 થી 06-09-2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. GSRTC ડ્રાઈવર ભરતી 2023 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવરની સીધી ભરતી (ફિક્સ પગાર)ની … Read more

GSRTC કંડકટર ભરતી 2023: 12 પાસ માટે 3342 જગ્યાઓ માટે ભરતી

GSRTC કંડકટર ભરતી 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની કુલ 3342 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 06-09-2023 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. GSRTC કંડકટર ભરતી 2023 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડકટરની સીધી ભરતી (ફિક્સ પગાર)ની જગ્યાઓ અન્વયે પસંદગીયાદી/પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે … Read more

Vapi Nagarpalika: વાપી નગરપાલિકા ભરતી 2023, 7 પાસ-10 પાસ-12 પાસ અને અન્ય લાયકાત

Vapi Nagarpalika: વાપી નગરપાલિકામાં મંજુર થયેલ લઘુત્તમ મહેકમ પૈકી ખાલી પડેલ ક્લાર્ક, વાલમેન, ફાયરમેન, માળી અને અન્ય જગ્યાઓ માટે મે. પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત દ્વારા તારીખ 17-05-2023ના રોજ મંજુરીને આધિન ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 14-08-2023 સુધીમાં અરજી કરવાની રહેશે. Vapi Nagarpalika Bharti 2023 ઉમેદવારોની લાયકાતના ધોરણો તથા અન્ય શરતો જાહેરાતમાં આપ્યા મુજબ છે. … Read more