ચોમાસાનું આગમન: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી-હવામાન વિભાગ
5 દિવસ ભારે વરસાદની આગાહી: આજ રોજ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદ અને અમુક ભાગોમાં મધ્યમ વરસાદ પડશે. ગુજરાતીઓ વરસાદની તોફાની બેટિંગ માટે થઇ જાવ તૈયાર. માછીમારોને દરીઓ ન ખેડવા સુચના અપાઈ છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) એ … Read more