Suryayaan: ISROનું Aditya L1 મિશન, 2જી સપ્ટેમ્બરે સૂર્યયાન લોંચ કરશે
Suryayaan: ચંદ્રયાન 3ની ભવ્ય સફળતા બાદ ISRO 2 સપ્ટેમ્બરના રોજ સૂર્યયાન (Aditya L1) લોંચ કરશે, આ સૂર્યયાન આશરે 15 લાખ કિમી અંતરે Lagrange Point પર સ્થાપિત કરવામાં આવશે. Suryayaan (સૂર્યયાન) ભારતનું આદિત્ય L1 (Suryayaan) મિશન સૂર્યના અદર્શ્ય કિરણો અને સૌર વિસ્ફોટમાંથી નીકળતી ઉર્જાનું રહસ્ય ઉકેલશે. ISROના જણાવ્યા મુજબ સૂર્ય પૃથ્વીની નજીકનો તારો છે. તે તારાઓના … Read more