અમદાવાદ હોમગાર્ડઝ ભરતી 2023: 10 પાસ માટે ભરતી

અમદાવાદ હોમગાર્ડઝ ભરતી 2023: અમદાવાદ ગ્રામ્ય જીલ્લા હોમગાર્ડઝ તાબાના વિવિધ યુનિટ માટે 476 પુરુષ અને 63 મહિલા મળી કુલ 539 હોમગાર્ડઝની ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સંપૂર્ણ જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી. અમદાવાદ હોમગાર્ડઝ ભરતી 2023 અમદાવાદ ગ્રામ્યના અસલાલી, બાવળા, બોપલ, ચાંગોદર, દેત્રોજ, ધોળકા, જલાલપુર વજીફા, ધંધુકા, ધોલેરા, કોઠ, કણભા, માંડલ, સાણંદ, … Read more