અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023: 9 પાસ, 10 પાસ, 12 પાસ અને અન્ય લાયકાત

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023: રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / રાણીપ આઈટીઆઈ રાણીપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023નું આયોજન થયેલ છે. આ ભરતી મેળામાં 20થી વધુ કંપનીઓ દ્વારા 1000થી વધુ જગ્યાઓ માટે job ઓફર થશે. અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023 પોસ્ટ ટાઈટલ અમદાવાદ … Read more