AMC Bharti 2023: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1027 જગ્યાઓ માટે ભરતી

AMC Bharti 2023: ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) ખાતે FHW, MPHW, લેબ ટેકનીશીયન વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે. AMC Bharti 2023 આપેલ વિવિધ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી … Read more