Asia Cup Final : ભારત-શ્રીલંકા ફાઈનલ લાઈવ મેચ, એશિયા કપ 2023, IND vs SL

Asia Cup Final 2023 : એશિયા કપ 2023ની ફાઈનલ મેચ તારીખ 17-09-2023ને રવિવારના રોજ India vs Sri Lanka વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડીયમ ખાતે રમાશે. ભરતીય સમય મુજબ બપોરના 03:00 વાગ્યે મેચ શરૂ થશે. Asia Cup Final 2023 એશિયા કપની ફાઈનલ મેચ ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડીયમ ખાતે તારીખ 17-09-2023ને રવિવારના બપોરે 03:00 વાગ્યે … Read more