ભાઈ બીજ 2023: Bhai Dooj 2023 શુભ મુહૂર્ત, મહત્વ

ભાઈ બીજ 2023: ભાઈ બીજ એટલે કારતક મહિનાની સુદ 2 એટલે કે હિંદુ પંચાંગના વિક્રમ સંવત મુજબ પહેલા મહિનાનો બીજો દિવસ. આ દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને જમવા માટે આમંત્રણ પાઠવે છે. ભાઈ બીજ 2023 | … Read more