Chandrayaan 3 Launch Live : ઇસરોનું ચંદ્રયાન 3 આજે ભરશે ઉડાન

Chandrayaan 3 Launch Live : ભારતીય સ્પેસ એજન્સી ઈસરોનું ચન્દ્રયાન 3 આજે 14 જુલાઈ 2023 શુક્રવારના રોજ 02:35 શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. Chandrayaan 3 Launch Live Chandrayaan 3 : આપ સૌને આજે જણાવતા આનંદ થાય છે કે ભારતની સ્પેસ એજન્સી ઈસરો (ISRO) એક મોટી હરણફાળ ભરવા જઈ રહ્યું … Read more