ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વિડીયો જાહેર કર્યો, લેન્ડરમાંથી બહાર આવતું રોવર

રોવર પ્રજ્ઞાન, Chandrayaan 3 Rover Video: ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વિડીયો જાહેર કર્યો, પ્રજ્ઞાન રોવર લેન્ડર વિક્રમમાંથી બહાર આવીને ચંદ્રની સપાટી પર પ્રયાણ કરતું દેખાય છે. રોવર પ્રજ્ઞાનનો વિડીયો જાહેર ISRO દ્વારા ચંદ્રયાન 3 લેન્ડીંગ બાદનો પ્રથમ વિડીયો જાહેર કર્યો છે, જે એક અદ્ભુત નજારો છે, આ વિડીઓ ખુબ જ શાનદાર છે. આપ મોબાઈલ પર જ … Read more