CRPF Recruitment 2023: CRPF ભરતી 2023, કુલ 212 જગ્યાઓ

CRPF Recruitment 2023, CRPF ભરતી 2023: કેન્દ્રીય અનામત પોલીસ દળ એસઆઈ (રેડીઓ ઓપરેટર/ક્રિપ્ટો/ટેકનિકલ/સિવિલ) અને એએસઆઈ (ટેકનિકલ/ડ્રાફ્ટસમેન)ના પદોને ભરતી આયોજિત કરી રહ્યું છે. જે સામાન્ય રીતે ભારતના નાગરિકો હોય તેવા પુરુષ / મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. CRPF Recruitment 2023 કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) દ્વારા સબ ઇન્સપેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની … Read more