CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 : કેન્દ્રીય અનામત પોલીસ દળ (સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ-CRPF) દ્વારા હેડ કોન્ટેબલ (જનરલ ડ્યુટી)ની 322 સ્પોર્ટ્સ ક્વોટા જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવમાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે. CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 પોસ્ટ ટાઈટલ CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 પોસ્ટ નામ હેડ કોન્સ્ટેબલ (GD) … Read more