Cyclone Biparjoy: વાવાઝોડા દરમ્યાન રાખવાની સાવચેતી

વાવાઝોડા દરમ્યાન રાખવાની સાવચેતી: અરબી સમુદ્રમાં સર્જાયેલ શક્તિશાળી ચક્રવાત બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય 14-15 જુન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે તેવી સંભાવના છે. વાવાઝોડું 150 કિમી પવન સાથે જખૌના કાંઠે ત્રાટકશે તેવી સંભાવના છે. વાવાઝોડા દરમ્યાન રાખવાની સાવચેતી 15 તારીખના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલ જખૌ બંદર ખાતે ત્રાટકવાની સંભાવના … Read more