બિપોરજોય વાવાઝોડાનું ભયાનક રૂપ: ઈન્ટનેશનલ સ્પેસ સ્ટેશને બિપોરજોયની ભયાનક તસ્વીરો આવી સામે
બિપોરજોય વાવાઝોડાનું ભયાનક રૂપ: હાલમાં ગુજરાતના દરિયાકિનારે ત્રાટકવાનું છે, ત્યારે બિપોરજોય ચક્રવાતનો અત્યાર સુધીમાં ક્યારેય ના જોયો હોય તેવો ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો અવકાશમાં 400 કિલોમીટર ઉપરથી લેવામાં આવ્યો છે. જેમાં બિપોરજોયનું મહાભયાનક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. જેને કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બિપોરજોય વાવાઝોડાનું ભયાનક રૂપ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)એ … Read more