DHS Surendranagar: ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર ભરતી 2023, FHW, સ્ટાફનર્સ, લેબ ટેક્નીશીયન વગેરે જગ્યાઓ

DHS Surendranagar, DHS સુરેન્દ્રનગર ભરતી 2023: ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે એન.એસ.એમ અંતર્ગત 11 માસના કરાર ધોરણે FHW, સ્ટાફનર્સ, લેબ ટેક્નીશીયન વગેરે જગ્યાઓ ભરવા તથા તેની ભવિષ્યમાં ખાલી પાડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે સદરહુ જાહેરાત આપવામાં આવે છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે. DHS Surendranagar Bharti 2023 પોસ્ટ ટાઈટલ DHS … Read more